________________
૧૩૨
પ્રકરણસંગ્રહ.
તેનાથી (ફોળત ) એ અન તગુણા છે, એટલે વાયુકાયથી ( અાય ) સિદ્ધ અનંતવળÆ ) વનસ્પતિકાય અનતગુણા છે, અને તેનાથી
ગુણા છે. તેનાથી ( સાચા ) સકાય (અદ્દિા) અધિક છે. ૪૩.
( અહીં અકાય શબ્દે સિદ્ધો જાણવા અને સકાય શબ્દે સર્વે સંસારી જીવા જાણવા.) હવે જીવાજીવાદિનુ અલ્પમહત્વ આ પ્રમાણે:—
जीवा पुग्गल समया, दव पएसा य पज्जवा चेव । थोवाणंताणंता, विसेसमहिआ दुवेऽणंता ॥ ४४ ॥
અર્થ :-( નવા ) જીવ, ( વુશન ) પુદ્ગલ, ( સમયા ) સમય, ( ૪ ) દ્રવ્ય, ( વત્તા ) પ્રદેશ, (૨) અને ( પાવા ચૈવ ) પોચા-એ અનુક્રમે ( થોવા ) ઘેાડા, (શળતા ) અન ંતગુણા, ( મળતા) અનંતગુણા, ( વિશ્વસન્નિા) વિશેષાધિક અને છેલ્લા ( જુવેઽળતા) એ અનંતગુણા–એ પ્રમાણે છે.
વિશેષાથ :—( ઝીવા ) પ્રત્યેક જીવા અનંતાનંત પુદ્ગલાથી ખ'ધાયેલા હાય છે, અને પુદ્ગલા જીવ સાથે સબદ્ધ અને અસંબદ્ધ એમ બન્ને પ્રકારના હાય છે તેથી જીવ પુદ્ગલેા કરતાં ( જેવા) સ્તાક છે. જીવથી ( પુજ ) પુદ્ગલા અન તગુણા છે. તેજસાદિક શરીર જીવે ગ્રહણ કરેલા છે, તેના પુદ્ગલા પિરમાણુને આશ્રીને જીવ કરતાં ( અળતા ) અનંતગુણા છે. તથા ઔદારિકાદિ પંદર પ્રકારના પ્રયાગથી પરિણત એવા પ્રયાગસા પુદ્ગલેા થાડા છે. તેનાથી મિશ્ર પરિણત મિશ્રસા પુદ્ગલે અનંતગુણા છે. તેનાથી પ્રયાગકૃત આકારને જેણે સર્વથા તન્મ્યા નથી અને જે સ્વભાવે ( વિશ્રસા પરિણામે ) પિરણામાંતરને પામેલા છે, એવા મૃત કલેવરાદિક વિશ્રસા પરિણત પુદ્ગલેા અન તગુણા છે. એ પ્રમાણે ત્રણે પ્રકારના સર્વ પુદ્ગલા જીવ કરતાં અન ંતગુણા છે. સમયા ) પુદ્ગલેા કરતાં સમયા ( અ ંતા ) અનંતગુણા છે. શી રીતે ? સમયક્ષેત્રને વિષે અઢીદ્વીપને વિષે જે દ્રવ્યેાના પર્યાયેા છે, તે એક એક પર્યાયામાં વર્તમાન સમય વર્તે છે. એ રીતે વર્તીમાન સમય સમયક્ષેત્રમાં રહેલા દ્રવ્યપર્યાય જેટલેા છે, પરંતુ સ ( આખા ) લેાકમાં રહેલા દ્રવ્યેાના પર્યાયામાં તે સમય વ તા હેાવાથી તેના કરતાં પણ તે ( સમય ) અનંતગુણા છે. (૪) સમય કરતાં દ્રવ્યે (વિશ્વસમાંદા) વિશેષાધિક છે. કેવી રીતે ? તે કહે છે. સર્વ સમયેા ઉપરાંત બાકીના પ્રત્યેક દ્રવ્યે, જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય વિગેરેને તે ત્રીજા ખેલમાં કહેલ સમયમાં ક્ષેપન કરીએ, તે તે કેવળ સમય કરતાં સમસ્ત દ્રવ્યે વિશેષાધિક જ થાય છે. ત્યારપછી ( ુવૅડાંતા ) એ અનંતગુણા એટલે ( પત્તા ) દ્રવ્ય કરતાં પ્રદેશે અનંતગુણા છે, શી રીતે ? તે કહે છે—અદ્ધા સમય દ્રવ્ય કરતાં આકાશપ્રદેશેા લેાકાલેાકના મળીને અનંતગુણા