________________
૧૦૦
પ્રકરણસંગ્રહ.
અર્થ:–સોથી અંદરના માંડલામાંથી બહાર નીકળતો સૂર્ય અનુક્રમે કિરણના પ્રસરમાં ઓછો થતો થતો સંથી બહારના માંડલામાં આવે છે ત્યાં ( ફુવતીય સદ ) એકત્રીસ હજાર (અરુણા તા) આઠ સો ને એકત્રીશ પેજન (તદા) તથા (તસÉરા) એક એજનના સાઠીયા ત્રીશ ભાગ ૩૧૮૩૧છુ આટલા જન કિરણને પ્રસર ( ક ) મકરસંક્રાંતિમાં (gar ) પૂર્વ અને પશ્ચિમ દિશામાં હોય છે, બને મળીને તે ( બદ ૩ તી ) દિવસે (વિર ) સૂર્યના ઉદય અને અસ્તનું સૂર્યના કિરણપ્રસરનું આંતરું ૬૩૬૬૩ એજન થાય છે. અહીં હમેશાં ૧૭૨ ૧૬ જન કિરણ પ્રસરની હાનિ થતી જાય છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ એ દરેકને માટે જુદું જુદું કહીએ તો તેથી અર્ધ એટલે ૮૬ | ક | યોજના કિરણ પ્રસરની હાનિ થાય છે. ૩૮.
હવે મકરસંક્રાંતિમાં ઉત્તર તથા દક્ષિણ દિશામાં થતા કિરણના પ્રસરને કહે છેलवणे तिसई तीसा, दीवेण पणचत्त सहस अह जम्मे।। लवणम्मि जोअणतिगं, सतिभाग सहस्स तित्तीसा ॥ ३९ ॥
અર્થ–સૂર્ય સાથી બહારના માંડલામાં આવે ત્યારે તે ( વળ) લવણસમુદ્રને વિષે ( તિતિક્ષા) ત્રણ સો ને ત્રીશ જન જાય છે, તેથી (ઢવામિ) લવણસમુદ્ર સંબંધી ત્રણ સો ને ત્રીશ તથા ( ) દ્વીપ સંબંધી (gra ) પીસ્તાળીસ હજાર, એ બને મળીને ૪૫૩૩૦ જન ઉત્તર દિશામાં કિરણને પ્રસરે છે ( ) તથા દક્ષિણમાં (લવણની દિશામાં) ત્રણ ત્રીશ બાદ કરતાં (દત્તતિત્તીસા) તેત્રીશ હજાર ને (અતિi) ત્રણ જજન તથા (તિમાજ) એક એજનનો ત્રીજો ભાગ ૩૩૦૦૩ એટલા જન કિરણને પ્રસર છે. ૩૯ - હવે ઉંચે તથા નીચે ઊર્ધ્વ તથા અધેદિશામાં) તેજના પ્રસરનું સ્વરૂપ કહે છે – मयरम्मि वि ककम्मि वि, हिट्ठा अट्ठारजोअणसयाइ । जोयणसयं च उड्डे, रविकर एवं छसु दिसासु ॥ ४० ॥
અથ –(મામિ વિ) મકર વિગેરે છ સંક્રાંતિને વિષે તથા ( જન્મ વિ) કર્ક વિગેરે છ સંક્રાંતિને વિષે પણ અર્થાત્ સર્વે માંડલામાં વર્તતા (વિવા) સૂર્યના તેજ-કિરણને પ્રસર (
તાર) અઢાર સે યજન સુધી ( હિટ્ટા ) નીચે જાય છે, કારણ કે સૂર્યથી આઠ સો જન સમભૂતલ છે અને સમભૂતળની અપેક્ષાએ એક હજાર જન નીચે અધોગ્રામ છે. એ બે મળીને ૧૮૦૦
જન સમજવા. (૨) તથા (૩) ઉંચે (ઊર્ધ્વદિશામાં) સર્વે ક્ષેત્રોમાં સર્વે સૂર્યના કિરણનો પ્રસાર ( સપનચં) એક સો જન સુધી છે. ( પર્વ છg વિરાણુ) એ પ્રમાણે છએ દિશામાં પ્રસરતા કિરણનું માન કહ્યું. ૪૦.