________________
૧૧૪
પ્રકરણસ'ગ્રહ.
मिच्छं अणाइनिहणं, अभवे भवे वि सिवगमाजुग्गे । सिवगमा अणाइसंतं, साईसंतं पि तं एवं ॥ ७३ ॥
અઃ—અનાદિ અનંત ૧, અનાદિ સાંત ૨, સાદિ અનંત ૩ અને સાદિ સાંત ૪. એ ચાર ભેદ્યમાં ( અમદ્દે ) અભવ્ય જીવને ( ગળાનળ ) અનાદિ અનંત ભાંગે ( મિō ) મિથ્યાત્વ હોય છે. તથા ( મળે વિ) ભવ્યમાં પણ જે ( લિવગમાનુì ) માક્ષ પામવાને અયેાગ્ય હાય તેને પણ અનાદિ અન ંત ભાંગે મિથ્યાત્વ હાય છે. આથી કરીને જાતિભવ્ય અને અભવ્ય બન્નેને અનાદિ અનંત મિથ્યાત્વ સિદ્ધ થયું, એ પ્રથમ ભાંગા જાણવા. તથા ( શિવનમા ) મેાક્ષ પામવાને ચેાગ્ય એવા ભવ્ય જીવને ( અળાÄä ) અનાદિ સાંત એટલે આદિ રહિત અને અંત સહિત મિથ્યાત્વ હાય છે. જેમકે કેાઇક જીવ મરુદેવી માતાની જેમ સમકિત પામીને ( વસ્યા સિવાય) તે ભવમાં જ મેાક્ષે જાય, એ બીજો ભાંગેા જાણવા. ર. તથા કેાઈક જીવને ( સાફ઼ેસંત પિ ) સાદિ સાંત મિથ્યાત્વ હાય છે. જેમકે કાઇ જીવ શ્રી મહાવીરસ્વામી વિગેરેની જેમ સકિત પામીને પછી ક્રીથી મિથ્યાત્વ પામે છે. અને ત્યારપછી ફ્રીને સમિકત પામી મેાક્ષે જાય છે. ( ä Ë ) એ ચેાથા ભાંગા જાણવા. ( સાદિ અનંત નામના ત્રીજો ભાંગેા મિથ્યાત્વના વિષયમાં હાતા નથી. ) ૭૩.
ત્રીજો સાદિ સાંત નામના ભાંગેા મિથ્યાત્વને વિષે કેટલા કાળ સુધી રહે છે ? તે કહે છે:--
लहु अंतमुहू गुरुअं, देसूणमवड्ढपुग्गलपरहं । सासाणं लहु समओ, आवलिछकं च उक्कोसं ॥ ७४ ॥ ॥ ॥
અ:--તે સાદિ સાંત ભાંગે મિથ્યાત્વ ( હજુ અંતમુહૂઁ ) જઘન્યથી અ ંતમુહૂત્ત સુધી રહે છે, ( ગુ× ) ઉત્કૃષ્ટથી (વૈઘૂળમવટ્ટુપુછપરË) દેશે ઊણા અર્ધ પુદ્ગલપરાવર્ત સુધી રહે છે ૧. ( સાત્તાળું) તથા સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાનક ( દુ લમો ) જધન્યથી એક સમય ( ૬ ) અને ( રોä ) ઉત્કૃષ્ટથી ( આહિછ ) છ આવિલ સુધી રહે છે, તેથી વધારે રહેતુ નથી ૨. ૭૪.
अजहन्नमणुक्कासं, अंतमुहू मीसगं अह चउत्थं । समहिअतित्तीसयरे, उक्कोसं अंतमुहु लहुअं ॥ ७५ ॥
૧ કેટલાક ભવ્ય જીવા એવા પણ છે કે જે નિગેાદમાંથી નીકળવાના જ નથી તે
જાતિભવ્ય કહેવાય છે.