________________
પ્રકરણસંગ્રહ.
છે. (અહીં ચાર પંક્તિની સંખ્યા પછી ત્રણ પંક્તિની સંખ્યા કહેવી જોઈએ, છતાં તેમ ન કર્યું તેનું કારણ મૂળ ગાથા એવા વ્યતિકમથી રચેલી છે તેમ સમજવું.) ૩૩.
આ ત્રણે પ્રકારમાં દરેક દિશાએ કેટલા પ્રાસાદો હોય છે? તે કહે છે – पणसीई इगवीसा, पणसी पुण एगचत्त तिसईए। तेरससय पणसठ्ठा, तिसई इगचत्त पइककुहं ॥ ३४ ॥
અર્થ:–ત્રણ પંક્તિવાળામાં ( કુ) દરેક દિશામાં ( વીસા) એકવીશ એકવીશ પ્રાસાદે હોવાથી મૂળ પ્રાસાદ સહિત (રૂપાણીરું) પંચાશી પ્રાસાદ થાય છે. (પુ) તથા ચાર પંક્તિવાળામાં દરેક દિશામાં (vપતી) પંચાશી પંચાશી પ્રાસાદે હોવાથી મૂળ પ્રાસાદ સહિત (ઉત્તર તિ ) ત્રણ સો ને એકતાળીશ પ્રાસાદ થાય છે, તથા પાંચ પંક્તિવાળા વિમાનને વિષે દરેક દિશાઓમાં મધ્યવતી પ્રાસાદ સહિત ( તિરું ફુરત્ત ) ત્રણ સો ને એકતાળીશ પ્રાસાદો હોવાથી (તેરસ પછઠ્ઠા ) એક હજાર ત્રણ સો ને પાંસઠ પ્રાસાદ થાય છે. ૩૪.
તિ પઝમ ગાસતાર II (૬) હવે કિરણપ્રસર નામનું છઠું દ્વાર કહે છે. તેમાં પ્રથમ સૂર્યનો પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરદિશાન વિભાગ દેખાડે છે – पिढे पुवा पुरओ, अवरा वलए भमंतसूरस्स । दाहिणकरंमि मेरू, वामकरे होइ लवणोही ॥ ३५ ॥
અર્થ–મેરુપર્વતની ( વ ) ચોતરફ પ્રદક્ષિણા (મમંતકૂ૪ ) ફરતા સૂર્યની (વિદે) પાછળ (ggt) પૂર્વદિશા અને ( અવા) આગળ પશ્ચિમ દિશા હોય છે. સૂર્યના (સાવિ મિ) જમણે હાથ તરફ (એક) મેરુપર્વત રહે છે અને (રામ) વામ (ડાબા) હાથ તરફ (વોદી) લવણસમુદ્ર (ઢોર) રહે છે. આ સૂર્યની પિતાની દિશાઓ છે, પણ લેકની દિશા નથી. લેકની દિશા સૂર્યની અપેક્ષાએ જ હોય છે, સર્વ ક્ષેત્રોમાં તે ( દિશાઓ ) તાપ દિશાઓ કહેવાય છે, પણ સ્વાભાવિક તે ક્ષેત્રદિશા છે તે દિશાઓ) મેરુપર્વતમાં આવેલા રુકપ્રદેશોથી ઉત્પન્ન થાય છે. મેરુપર્વતના પૃથ્વીતળ ઉપર તરફથી બરાબર મધ્યમાં રહેલા આઠ આકાશપ્રદેશ છે તે ચકપ્રદેશ કહેવાય છે અને તે સમભૂતળને સ્થાને ગેસ્તનને આકારે ઉપર નીચે ચાર ચાર રહેલા છે. તેમાં ચારે બાજુએ બે બે પ્રદેશ છે તે પ્રદેશો ગાડાની ઉધીને આકારે આગળ વધતા વધતા છે, તે પૂવોદિક ચારે મહાદિશાઓ છે અને એક પ્રદેશરૂપ ચાર રુચક મુક્તાફળની શ્રેણીને આકારે