________________
પ્રકરણુસંગ્રહ.
અર્થ:— ઘુળ ) વળી ( નથ્થયમનુકાળ ) ગભ જ મનુષ્યાને ( છલ્પિન્ન પત્તિ ) છએ પર્યાતિ હોય છે. સમશ્ચિમ મનુષ્યા અપર્યાપ્તપણે જ મરણુ પામે છે તેથી તેમને પહેલી પાંચ પર્યાપ્તિએ હાય છે તથા (સેવેલુ) દેવ અને ઉપલક્ષણથી નારકીઓને ( પંચ) પાંચ પર્યાપ્તિએ હાય છે. ( ૐ સેસિ ) કારણ કે તેમને ( વચમાળ ધ્રુવૅવિ પત્તિ) વચનપર્યાપ્તિ અને મનપર્યાસિ અને (સમહિં ) સમકાળે જ પૂર્ણ થાય છે. ૪૩.
૧૦૨
હવે પહેલા ત્રણ શરીરને વિષે સવ પર્યાપ્તને ચેાગ્ય એવા કાળનું પ્રમાણ કહેવાને ઇચ્છતા સતા કહે છે:—
उरालविउब्वाहारे, छन्हऽवि पज्जत्ति जुगवमारंभे । तिन्हऽवि पढमिगसमए, बीआ पुण अंतमोहुसी ॥ ४४ ॥
અર્થ:— રાવિન્નારે ) આદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરને વિષે ( જીવં) સમકાળે ઇન્દુ વિપત્તિ ) છએ પોસિએના ( આરંભે ) આર ંભ થાય છે, એવી વ્યવસ્થા છે અને પૂર્ણતા અનુક્રમે પામે છે. ત્તિવ ) ત્રણે શરીરમાં પણ ( પદ્મમ ) પડેલી આહારપર્યાપ્ત (ફ્સમાં એક સમયે જ પૂર્ણ થાય છે, ( ત્રા ઘુળ ) ખીજી શરીરપર્યાપ્તિ ત્રણે શરીરમાં ( અંતમોદુત્તી) અંતર્મુહૂત્તના પ્રમાણવાળી છે. ૪૪.
હવે બાકીની પર્યાતિનુ કાળપ્રમાણ ઔદારિક શરીરને આશ્રીને ગાથાના પૂર્વાર્ધ વડે કહે છે અને વૈક્રિય તથા આહારક શરીરને આશ્રીને ગાથાના ઉત્તરા
વડે કહે છે:—
पिहु पिहु असंखसमइअ, अंतमुहुत्ता उराल चउरोऽवि । पिहु पिहु समया चउरोऽवि, हुंति वेविहारे ॥ ४५ ॥
અ:—ત્રીજી, ચેાથી, પાંચમી અને છઠ્ઠી એ ( ચોવિ ) ચારે પર્યાપ્ત ( ૩૯ ) દારિક શરીરને વિષે ( સંલત્તમ) અસંખ્યાતા સમયવાળા (વિષ્ણુ વિષ્ણુ ) પૃથક્ પૃથક્ (અંતમુદ્દુત્તા) અંતર્મુહૂર્તે પૂર્ણ થાય છે, એટલે તે સવે પર્યાપ્તિએ ચાર અંતર્મુહૂત્ત વડે પરિપૂર્ણ થાય છે. ( વેધશારે) તથા વૈક્રિય અને આહારક શરીરને વિષે ત્રીજી, ચેાથી, પાંચમી અને ઠ્ઠી એ (ચત્તેઽવિ) ચારે પર્યાપ્તિએ ( વિદુ વિટ્ટુ) પૃથક્ પૃથક્ (સમયા ટ્રુત્તિ ) એકએક સમયે પ્ણ થાય છે. એક સમયે ઇંદ્રિયપર્યાપ્તિ, ખીજે સમયે ઉચ્છ્વાસપર્યાપ્ત, ત્રીજે સમયે ભાષાપર્યાપ્તિ અને ચાથે સમયે મનપર્યાપ્તિ પૂર્ણ થાય છે. ૪૫.
આ પ્રમાણે મનુષ્ય અને તિર્યંચને આશ્રીને પર્યાપ્તિએ કહી.