________________
પ્રકરણસંગ્રહ. उसभाईजिणपडिम, इक्कं पि न्हवंतपूअयंतेहिं । चिंतेअवं एयं, भव्वेहिं विवेगमंतेहिं ॥२॥
અર્થ:-- વિ )િ વિવેકી (માર્દિ) ભવ્ય જીએ (કલમ) ઋષભાદિક (નિ) અનેક જિનેશ્વરની ( ) પ્રતિમામાંથી ( ) કેઈ પણ એક જિનપ્રતિમાનું (વંત) સ્નાત્ર કરતાં (પૂર્વાર્દિ) તથા પૂજન કરતાં (ાથે ) આ પ્રમાણે (વધું) વિચાર કરવો. ૨.
જે વિચાર કરવાનું છે તે નીચેની પાંચ ગાથાવડે કહે છે – भवणवइ भवणेसु, कप्पाइ विमाण तह महीवलए । सासयपडिमा पनरस-कोडिसय बिचत्तकोडीओ ॥३॥ पणपन्नलख्ख पणवीस-सहसा पंच य सयाइं चालीसा। तह वणजोइसुरेसु, सासयपडिमा पुण असंखा ॥ ४ ॥
અર્થ—(મવMવર ) ભવનપતિના (અવકુ) ભવનને વિષે અધેલકમાં, (જળ્યા વિના ) કલ્પાદિક વિમાનને વિષે-ઊર્વલોકમાં, (તદ) તથા (મહાવ૮૫) મહીવલય એટલે તિવ્હલેકને વિષે ( સાવલિમાં ) શાશ્વતી પ્રતિમાઓ (ઉનલોડિર) પનરસો કોડ એટલે પંદર અબજ, (વિવરકી) બેતાલીશ કરોડ, (પાપક્ષ૮ર૩) પંચાવન લાખ, (TUવરદા ) પચીશ હજાર, (પત્ર
રયા વાઢીલા) પાંચ સે ને ચાલીશ ( ૧૫૪૨૫૫૨૫૫૪૦ ) છે, તથા (વારસુલુ) વ્યંતર અને તિષિના ભુવનને વિષે ( પુખ અસંવા) અસંખ્ય શાશ્વતી પ્રતિમાઓ છે, કારણ કે તેમના નિવાસસ્થાને જ અસંખ્યાતા છે. ૩-૪.
આ વિષે બીજા ગ્રંથમાં ( જગચિંતામણિ વિગેરેમાં) વ્યંતર ને તિષિ સિવાયના બીજા સ્થળની શાશ્વતી પ્રતિમાઓ પંદરસો કરેડ ( પંદર અબજ), બેતાલીશ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ને એંશી ( ૧૫૪૨૫૮૩૬૦૮૦) કહી છે.
( આ બે સંખ્યાના ફેરફારનું કારણ નેટમાં જણાવેલ છે. )
૧ આ સંખ્યામાં ફેરફારનું કારણ આ પ્રકરણના જ ચેથા દ્વારમાં શાશ્વત ચિત્યની સંખ્યામાં તિછલકમાં માત્ર ૫૧૧ ચૈત્યો જ લખ્યા છે, તે છે. તિર્થાલેકમાં શાશ્વત ચૈત્ય ૩૨૫૯ કહેલ છે, પરંતુ તેમાં ૫૪૩ નિર્ણત છે ને બાકીના ૨૭૧૬ સંદિગ્ધ છે. નિર્ણત ૫૪૩ માં પણ અન્યત્ર કરેલા કથનને આધારે આ પ્રકરણકારે નંદીશ્વરદીપના ૩૨ રતિકાર