________________
૯૨
પ્રકરણસંગ્રહ. संखिजा मुणिकोडी, अडवीसजुगेहिं कुंथुनाहस्स । अरजिण चउवीसजुगा, बारसकोडीओ सिद्धाओ ॥ २० ॥
અર્થતથા ( યુનારૂ ) શ્રી કુંથુનાથસ્વામીના તીર્થમાં (ગાંધીગુર્દ ) અઠ્ઠાવીશ યુગ (પાટ) સુધીમાં (સંધિ મુજિરાફી ) સંખ્યાતા કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. તથા ( અક્ષિણ ) શ્રી અરનાથ જિનેશ્વરના તીર્થમાં (રવીનgs ) ચોવીશ યુગ (પાટ) સુધી (વાપરવાહી) બાર કરોડ મુનિઓ સિદ્ધાળો ) સિદ્ધ થયા છે. ૨૦.
मल्लिस्स वीसजुगा, छ कोडि मुणिसुवयस्स कोडितिगं । नमितित्थे इगकोडी, सिद्धा तेणेव कोडिसिला ॥ २१ ॥
અર્થ --(gિ૪) શ્રી મલ્લિનાથ જિનેશ્વરના તીર્થમાં (વીસનુI ) વીશ યુગ (પાટ ) સુધી ( છ રહિ ) છ કરોડ સાધુઓ સિદ્ધ થયા છે. તથા ( મુgિષ૪ ) શ્રી મુનિસુવ્રત જિનેવરના તીર્થમાં (હિતિ) ત્રણ કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. તથા ( નિતિશે ) શ્રી નમિનાથ તીર્થકરના તીર્થમાં ( ફુલાણી ) એક કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. (તે સિવાય બીજા પણ ઘણું મુનિએ ત્યાં સિદ્ધ થયા છે ) (તેવ) તેથી કરીને તે શિલા પર કરડે મુનિઓ ( સિદ્ધા) સિદ્ધ થવાથી (હિત્રિા ) તે કોટિશિલા નામે ઓળખાય છે. ૨૧.
હવે તે કોટિશિલા કોણે ને કેટલી ઉંચી ઉપાડી ! તે કહે છે – छत्ते सीसंमि गीवा, वच्छे कुच्छी कडीइ ऊरूसु । जाणू कहमवि जाणू, नीया सा वासुदेवेहि ॥ २२ ॥
અર્થ-નવ વાસુદેવોએ તે શિલા ઉપાડતી વખતે નીચે લખેલા પિતાપિતાના અંગ સુધી આણી હતી. પહેલા ત્રિપૃષ્ટ વાસુદેવે તે શિલા વામ હસ્તે ઉપાડીને મસ્તકથી ઉંચે (જી) છત્રને સ્થાને રાખી હતી. બીજા દ્વિપૃષ્ટ વાસુદેવે તે જ રીતે ઉપાડીને (સીરિ) મસ્તક સુધી આણ હતી. ત્રીજા સ્વયંભૂ વાસુદેવે તે જ રીતે ઉપાડીને (નવા) ડોક સુધી આણું હતી. ચોથા પુરુષોત્તમ વાસુદેવે () વક્ષસ્થળ-હૃદય સુધી આણી હતી. પાંચમાં પુરુષસિંહ વાસુદેવે (શુછી). ઉદર સુધી આણી હતી. છઠ્ઠા પુરુષપુંડરીક વાસુદેવે ( રાહ ) કટીબાગ સુધી આણી હતી. સાતમા દત્ત નામના વાસુદેવે ( યુ ) સાથળ સુધી આણી હતી–આઠમા લક્ષ્મણ વાસુદેવે ( કાળુ ) ઢીંચણ સુધી ઉંચી કરી હતી અને