________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
૯૧
અર્થ:—તે ( ૧૦૧૩૪૦ ) ને ( જાતિનનું ) ત્રણ કાળવડે એટલે અતીત કાળ સંબંધી પાપને નિંદુ છું, અનાગત-ભવિષ્યકાળ સંબંધી પ્રત્યાખ્યાન કરું છું અને વર્તમાનકાળ આશ્રી સરું છું. એમ અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ કાળવડે ( મુનિત્રા) ગુણવાથી (તિ હલ્લ ૨૩ સટ્ટમ્સ) ત્રણ લાખ, ચાર હજાર ( વીલદિમ ચ ને વીસ ( ૩૦૪૦૨૦ ) ભેદ થાય છે. તેને ( અરિહંત સિદ્ધ સાદુ ) અરિહંત, સિદ્ધ, સાધુ, ( રેય ગુહ પ્રવસથ્વીäિ) સમ્યગ્દષ્ટિ ઇંદ્રાદિક દેવા, ગુરુ અને આત્માની સાક્ષીરૂપ છએ ગુણવાથી (ઢ્ઢાલ હલ્લા) અઢાર લાખ ( ચડવીસ સદ્દસ વીસદ્દિા) ચાવીશ હજાર, એક સેા ને વીશ (૧૮૨૪૧૨૦) ભેદ થાય છે ( × ) આ પ્રમાણે ( રૂTMિ ) ઇર્યોપથિકીના (મિચ્છાનુns ) મિથ્યાદુષ્કૃતનું ( પમાñ ) પ્રમાણ ( સુ મળિયં ) શ્રુતમાં કહેલું છે. કોઇ ઠેકાણે આભાગ અને અનાભાગરૂપ બેએ ગુણીને છત્રીશ લાખ, અડતાલીશ હજાર, બસે ને ચાળીશ (૩૬૪૮૨૪૦) ભેદો કહેલા છે. ૧૬–૧૭.
( કૃતિ મિથ્યાદુષ્કૃતઢારમ્ | ૨ || ) હવે કેટિશિલા નામનુ ત્રીજું દ્વાર કહે છે.— जोयणपिहुलायामा, दसन्नपव्वयसमीवकोडिसिला । નિળછતિસ્થતિન્દ્રા, તત્ત્વ ગળેગા ૩ મુળજોડી ॥૮॥
અર્થ:—( જ્ઞોયળવદુલ્હાવામા ) ઉત્સેધ અગુલના માપથી એક યેાજન પહેાળી, એક ચેાજન લાંબી અને એક ચેાજન ઉંચી ( જાડી ) ( ોડિસિલા ) કેટિશિલા નામની ગેાળ શિલા ભરતક્ષેત્રના મધ્યખંડમાં મગધદેશને વિષે (સન્નવધયસમીન ) દશાણુ પર્વતની સમીપે છે. તે કેટિશિલા ઉપર ( જ્ઞળછન્ન ) શ્રી શાંતિનાથ જિનેશ્વરથી મારભીને છ તીર્થંકરાના ( તિત્ત્વ ) તીર્થના ( તથ અળેના ૩.મુળિોહી) ત્યાં અનેક કરડે! મુનિએ ( સિદ્ધા ) સિદ્ધ થયા છે. ૧૮.
શી રીતે સિદ્ધ થયા છે ? તે કહે છે:—
पढमं संतिगणहर-चक्काउहणेगसाहुपरियरिओ । बत्तीसजुगेहिं तओ, सिद्धा संखिज्जमुणिकोडी ॥ १९ ॥
અ:—કાટિશિલા પર (પઢમં અંતિ૪) પ્રથમ શ્રી શાંતિનાથ જિનેશ્વરના પ્રથમ ગણધર ( વધારTM ) શ્રી ચક્રાયુધ ( અનેરાદુનર્જકો ) અનેક સાધુ સહિત સિદ્ધિપદને પામ્યા છે. ( તો ) ત્યારપછી ( વત્તીત્તજીનેăિ ) બત્રીશ યુગવડે કરીને એટલે તેમની પટ્ટપરંપરામાં બત્રીશ પાટ સુધી ( સંવિજ્ઞમુનિજોડી) સંખ્યાતા કરાડ મુનિએ (સિદ્દા) સિદ્ધ થયા છે. ૧૯.