________________
ન^
^
*
* *
*
*
* *
ભાવ પ્રકરણ ૮ (નિશદિ) નિવૃત્તિકરણ ગુણસ્થાન. જ્યાં શ્રેણિ માંડનાર છના એક સરખા અધ્યવસાય ન હોય પણ ફેરફારવાળા હોય છે. તેનું બીજું નામ અપૂર્વ કરણ ગુણસ્થાન. જેમાં અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ પાંચ પદાર્થો કરાય તે અપૂર્વકરણ.
૯ (નિશદિ) અનિવૃત્તિકરણ બાદરભંપરાય ગુણસ્થાન. જ્યાં શ્રેણિ માંડનાર સર્વ જીવોના સરખા અધ્યવસાય હોય તે.
૧૦ (કુદુમ) સૂમસં પરાયે ગુણસ્થાન. જ્યાં સૂક્ષમ લેભને જ રદય હોય તે.
૧૧ (૩મ) ઉપશાંતમૂહ ગુણસ્થાન. જ્યાં મેહનીયકર્મની સર્વ પ્રકૃતિઓ ઉપશમી હોય તે
૧૨ (હિ) ક્ષીણમેહ ગુણસ્થાન. જ્યાં મેહનીયકર્મની સર્વ પ્રકૃતિનો સર્વથા ક્ષય થયો હોય તે.
૧૩ ( સોનિ ) સોગિકેવલી ગુણસ્થાન. કેવલજ્ઞાન થયા પછી માત્ર ગપ્રવૃત્તિ વર્તતી હોય તે.
૧૪ (ચોવિા ) અગી કેવલી ગુણસ્થાન. જ્યાં ગપ્રવૃત્તિને અભાવ હોય પણ હજી મેક્ષે ગયા ન હોય તે.
એ પ્રમાણે ગુણસ્થાનનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું.
હવે છ ભાવના નામે કહે છે – उवसम खइओ मीसो, उदओ परिणाम सन्निवाओ अ। सव्वे जीवट्ठाणे, परिणामुदओ अजीवाणं ॥४॥
અર્થ – ઉત્તમ ) ૧ પશમિકભાવ, (હો ) ૨ ક્ષાયિકભાવ, (મો) ૩ મિશ્રભાવ અથવા ૩ ક્ષાયોપથમિકભાવ (૩ ) ૪ ઔદયિકભાવ (પાક) ૫ પારિણમિકભાવ (૪) અને (નવા) ભાવના સંગરૂપ છઠ્ઠો સન્નિપાતિકભાવ. ( વ વવદાળ ) એ સર્વે ભાવો જીવસ્થાનમાં હોય. (uિriયુરો) પારિણમિક અને ઐયિક આ બે ભાવ (સવા) અજીવમાં પણ હાય. ૪. - હવે તે ભાવને અર્થ કહે છે –
૧ એપશમિકભાવ—ઉદય બે પ્રકારે છે. એક રસોદય ને બીજે પ્રદેશોદય. એ બંને પ્રકારના ઉદયનું અટકવું જે ભાવને વિષે હોય તે આપશમિકભાવ. એ ભાવ કાળ આશ્રી સાદિસપર્યવસિત જાણ, આ ભાવ બે પ્રકારે છે. ઉપશમભાવનું સમક્તિ ને ઉપશમભાવનું ચારિત્ર.