________________
પ્રકરણસંગ્રહ.
અર્થ:—( ચશ્મે ) અંતના છેલ્લા (હુઅનુળતાને ) એ ગુણુઠાણું ( મળ્યાં જ્ઞિળ ) ભવ્યત્વ વર્જીને (નવત્ત ) એક જીવત્વ પારિણામિકભાવે હાય. ( C પંચવિ માવા ) એ રીતે આ પાંચે ભાવ ( સમુળટાળે ) સર્વ ગુણુઠાણે ( જ્ઞવિલા ) પ્રરૂપ્યા કહ્યા. ૨૭.
ર
વિવેચનઃ—પ્રથમના મિથ્યાત્વ ગુણુઠાણે જીવ્રત્વ, ભવ્ય અને અભવ્યત્વ એ ત્રણે પારિણામિકભાવ હાય, તથા બીજા સાસ્વાદન ગુણુઠાણાથી બારમા ક્ષીણુમેાહના અંત સુધી જીવત્વ અને ભવ્યત્વ એ એ ભાવ હાય. મેાક્ષગમનને અયેાગ્ય તેના ભાવ તે અભવ્યત્વ સાસ્વાદને આવનાર તે અવશ્ય ભવ્ય જ હાય માટે અભવ્યત્વ મિથ્યાત્વે જ હાય. છેલ્લા બે ગુણઠાણે ભવ્યત્વ જી ને એક જીવત્વ જ હાય. મેક્ષે જવાને ચાગ્યપણું તે ભવ્યત્વ. અહીં આસન્નસિદ્ધિ હાવાથી એટલે મેાક્ષમાં જવાનુ નજીક હાવાથી અથવા બીજા કાઇ પણ કારણથી છેલ્લા બે ગુણઠાણે ભવ્યત્વ નથી કહ્યું. એ પ્રમાણે મિથ્યાત્વાદિ ચૌદ ગુણઠાણે પાંચે ભાવા તથા તેના ઉત્તરભેદો કહ્યા.
હવે પાંચે ભાવના ઉત્તરભેદોના સરવાળા ચાદે ગુણઠાણે કહે છે:— चउतीसा बत्तीसा, तित्तीसा तह य होइ पणतीसा । चउतीसा तित्तीसा, तीसा सगवीस अडवीसा ॥२८॥ बावीस वीस गुण - वीस तेरस य बारस कमेण । एए अ सन्निवाइअ, भेया सवे य गुणठाणे ॥ २९ ॥
અ:—૧ ચાત્રીશ, ૨ ખત્રીશ, ૩ તેત્રીશ, તેમજ ૪ પાંત્રીશ, ૫ ચેાત્રીશ, ૬ તેત્રીશ, ૭ ત્રીશ, ૮ સતાવીશ, હું અઠાવીશ, ૧૦ ખાવીશ, ૧૧ વીશ, ૧૨ એ ગણીશ, ૧૩ તેર અને ૧૪ ખાર, ( મેળ ) અનુક્રમે (CC X સન્નિવાજ્બ ) એ સન્નિપાતિકના ( મેચા ) ભેદી ( સવ્વ ચ તુળજાળ ) સર્વ ગુણઠાણે જાણવા. ૨૮–૨૯.
વિવેચનઃ—મિથ્યાત્વે બધા થઈને ત્રણ મૂળ ભાવના ( ૩૪ ) ઉત્તરભેદ હાય તે આવી રીતે–યિકના ( ૨૧ ) ભાવ, ક્ષયાપશમિકના દાનાદિ પાંચ લબ્ધિ, પહેલા એ દર્શન, અજ્ઞાનત્રિક એ ( ૧૦ ) ભાવ, પારિામિકના ( ૩ ) ભાવ–સર્વે મળીને (૩૪) ભાવ હાય. સાસ્વાદને (૩૨ ) આવી રીતે-મિથ્યાત્વ વિના દયિકના ( ૨૦ ) ભાવ, ક્ષયાપશમિકના તે જ ( ૧૦ ) ભાવ, પારિણામિકના અભવ્યત્વ વિના ( ૨ ) ભાવ–સ થઈને ( ૩૨ ) ભાવ હાય. મિત્રે ક્ષાયેાપશમિક ભાવે પૂર્વના દશમાં મિશ્ર સમકિત અને અવધિ દર્શીન સહિત કરતાં (૧૨) ભાવ, તેમાં અજ્ઞાનમિશ્રિત જ્ઞાન (૩) સમજવા. આયિક ભાવે અજ્ઞાન વિના (૧૯) ભાવ, પારિણામિકના