________________
૨૦.
પ્રકરણસંગ્રહ.
इत्थिनपुंसे समओ, जहन्नु अंतोमुहुत्त सेसेसु । अपजे उक्कोसं पि य, पजसुहुमे थूलणंतेऽवि ॥ ११ ॥
અર્થ:( રૂથિનપુર) સ્ત્રીવેદ તથા નપુંસકવેદને વિષે (17) જઘન્ય કાયસ્થિતિ (મો) એક સમયની છે. (તોમુત્ત રજુ) તે સિવાયના દેવ અને નારકીને લઈને શેષ મનુષ્ય તથા તિર્યંચ વિષે જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્તની છે. (અપને ૩ો વિ ૧) અપર્યાપ્ત ને વિષે ઉત્કૃષ્ટથી પણ કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. (કુદુમે દૃઢવિ ) તથા પર્યાપ્ત સૂક્ષ્મને વિષે અને બાદરનિદને વિષે પણ તે જ પ્રમાણે અંતમુહૂર્તની જઘન્ય કાયસ્થિતિ જાણવી. ૧૧.
विनत्ता कायटिइ, कालओ नाह ! जह भमिय पुवा । भवसंवेहेणिन्हि तु, विन्नविस्सामि सामिपुरो ॥ १२ ॥
અર્થ:– નાદ!) હે નાથ ! (૪૬) જે પ્રકારે (મમિર પુષ) પૂર્વે ભો તે પ્રકારે (૪) કાળને આશ્રીને (વિન્નત્તા જાટિ૬) મેં કાયસ્થિતિની વિજ્ઞપ્તિ કરી, (૮) વળી (૬) હવે (મિgો) સ્વામીની (આપની) પાસે ( મ ળ) ભાવસંવેધ એટલે વિવક્ષિત ભવથી બીજા ભવમાં જઈને અથવા તુલ્ય ભવમાં રહીને ફરીથી પણ યથાસંભવ તે જ ભવમાં ઉત્પન્ન થવું તે ભવસંવેધ કહેવાય. તે રીતે (વિવામિ) હું આપની પાસે વિજ્ઞપ્તિ કરીશ. ૧૨.
परभवतब्भवआउं, लहुगुरुचउभंगि सन्निनरतिरिओ। नरयछगे उकोसं, इगंतरं भमइ अट्ठभवे ॥ १३ ॥
અર્થ-(ામવતભવન) પરભવ અને તે ભવ(કહેવાને ઇચ્છેલા ભવ)ના આયુષ્યને (હૃદુપુર) જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિએ વિચારતાં ( રમતિ) ચાર ભાંગા થાય છે. તે ચારે ભાગે વિચારતાં (સનિતિ૩િ) સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચ (નર ) પહેલી જ નરકમાં (૩ોલં) ઉત્કૃષ્ટથી (૬તાં મન અટ્ટમ) એકાંતર આઠ ભવ ભ્રમણ કરે છે. ૧૩.
અહીં ચતુર્ભગી આ પ્રમાણે છે-આ ભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય અને પરભવમાં પણ ઉત્કૃષ્ટ આયુષ્ય ૧, આ ભવનું ઉત્કૃષ્ટ અને પરભવનું જઘન્ય ૨, આ ભવનું જઘન્ય અને પરભવનું ઉત્કૃષ્ટ ૩ તથા આ ભવનું જઘન્ય અને પરભવનું પણ જઘન્ય ૪.
સંસી મનુષ્ય તથા તિર્યંચ પહેલી જ નરકમાં ઉત્કૃષ્ટથી એકાંતર આઠ ભ સુધી ભ્રમણ કરે છે, તે આ પ્રમાણે-કોઈ સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્ય કે તિર્યંચ સાતમી