Book Title: Prachina
Author(s): Ravi Hajarnis, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ શોધકાર્યની રૂપરેખા વિદ્યાર્થિઓ અને સંશોધકો માટે અગત્યની છે. તેમજ જલાન્ત પુરાતત્ત્વ (Underwater Archarology) અંતર્ગત બેટદ્વારકા નજદીકના સામુદ્રિક પુરાતત્ત્વીય ખેડાણની વિગતો ગુજરાત અને ભારતમાં આ વિષયના ખેડાણનો ખ્યાલ આપે છે. અત્યાર સુધી ઇ.સ.પૂર્વે 1500 થી 1700 થી લઈ ઈસ્વીસનની રજી શતાબ્દીના અવશેષોની ભાળ મળે છે. (સહલેખક : મૌલિક હજરનીસ) 3. Visod... An Archaeological Site : w203 au Samipya, April, 1991 March 1992માં પ્રસિદ્ધ થયેલ જેને નવીન તથ્યોના વાઘા પહેરાવી, ઉમરણ સાથે ગુજરાતીમાં પ્રગટ, વિનોદ 4. શામળાજીની દ્વિબાહુગણેશ પ્રતિમા, સમયાંકન અને વિચારણા મૂળે આ શોધલેખન પથિક, જાન્યુ-ફેબ્રુ 1984, અંક-૪માં પ્રસિદ્ધ થયેલ નવીન પુરાવા અને તથ્યો સાથે આજ શીર્ષક હેઠળ ફરીને રજુ કરેલ છે. 5. ટોટુની વિરલ ગણેશ પ્રતિમા, પથિક, વર્ષ-૩૧ દીપોત્સવાંક, ઓક્ટો-નવેમ્બર, 1991. (સહલેખક : દિનકર મહેતા) 6. નવા શોધાયેલા અને ઓછા જાણીતા શામળાજીના શિલ્પો સ્વાધ્યાય, મે-૧૯૮૧. 7. દુર્ગામહિષાસુર મર્દિની - દેલાની એક અપ્રકાશિત પ્રતિમા, પ્રથમવાર પ્રાચીનામાં શોધલેખ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. (સહલેખક : મૌલિક હજરનીસ) 8. બે દેવી શિલ્પ શીર્ષ. વિદ્યાપીઠ, સળંગ અંક-૧૧૫, જાન્યુ-ફ્રેબુ-૧૯૮૨. (સહલેખક: મુકુંદ રાવલ) 9. ગુજરાતની દિકપાલ અગ્નીની પ્રાચીનતમ પ્રતિમા, પથિક, ઓક્ટો-નવે-ડિસેમ્બર, 1999, દીપોત્સવાંક. 10. શરૂઆતના ખ્રિસ્તકાલથી નોર્મનકાલ સુધીનું યુરોપિયન ચર્ચ-સ્થાપત્ય. સ્વાધ્યાય, 5.37, અંક-૩-૪ ઓગસ્ટ-ઓક્ટોમ્બર, જન્માષ્ટમી-દીપોત્સવી, વર્ષ-૨૦૦૦. (ફરીને અહીં રજુ કરેલા શોધલેખના સહલેખક : મૌલિક હજરીસ) 11. મોઢેરાના મહાગુર્જર શૈલીના શિલ્પખંડો, સ્વાધ્યાય, પુ.૨૦, અં-૨, જાન્યુઆરી, 1983. 12. કલેશ્વરી સ્મારક સમૂહ ગુજરાત, સાપ્તાહિક, ગુજરાત સરકાર, તારીખ રજી સપ્ટેમ્બર, 1990 (તત્કાલના સહલેખક : દિનકર મહેતા) હાલ અદ્યતન આર્કટિકચરલ પ્રોઇંગની સજાવટ અને વાસ્તુની નવીન સજાવટ સાથે પ્રાચીનામાં પ્રગટ થાય છે. (સહલેખક : મૌલિક હજરીસ)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 142