________________ શિકારી રંગોત્સવ સપાટી પર નૃત્યસમયે મોટા અનુકૂળ પાષાણના ટુકડા કે અશ્મિઓજારથી ઠોકીને વારંવાર ડ્રમ જેવો ધ્વનિ-આવાજ કાઢતા હોય જે સપાટી પરના ધસારાના ચિહ્નોથી સ્પષ્ટ થાય છે.૩૦ ગુજરાતમાં પણ નાચગાન પરંપરા શૈલચિત્રોમાં જોવા મળી છે. (જુઓ ચિત્ર-૨ અને 3) પાદટીપ : 1. જે ઉક્ત બેય સંસ્થાના સૌજન્યથી લેખરૂપે પ્રસ્તુત છે. 2. ધોળાવીરા શાબ્દિક અર્થે ધોળા=શ્વેત અને વીરા-કૂવો થાય છે. ગામ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા અંતર્ગત અફાટ રણવિસ્તારના ખડીરબેટ મધ્યે આવેલું છે. ગામથી 2 કી.મી. દૂર પશ્ચિમે સ્થાનિકે કોટડા તરીકે ઓળખાતો ટીંબો ઉત્તર-દક્ષિણ ૬૦૦મી. x પૂર્વપશ્ચિમ 77 મી.નો ઘેરાવો ધરાવતી હરપ્પન વસાહત છે. 3. પ્રાગિતિહાસ (Prehistory) આઘઇતિહાસ (protohistory) અને ઇતિહાસ (History)ની વિસ્તૃત સમજ અર્થ જુઓ : રવિ હજરનીસ, પુરાવસ્તુ અને કલા, અમદાવાદ, 2009, પૃ.૧૫ થી 38 4. એક અભિપ્રાય અનુસાર શૈલચિત્રો લિપિના પૂર્વરૂપ ગણી શકાય. જુઓ (સં)શેખ અને પંચાલ, લલિતકલાદર્શન, ગ્રંથ-૨, દશ્યકળા અંતર્ગત ગુલામ મહોમ્મદ શેખ લિખિત પ્રકરણ-ભારતીય પરંપરા, પૃ.૩૫. 5. રવિ હજરનીસ, op.cit પૃ. 6. ઉપર્યુક્ત, પૃ. 9. V. S. Wakankar and Robert R.R. Brooks, Stone Age Painting in India, Bombay, 1976, page 4-5 8. ઉપર્યુક્ત 9. Wakankar, op.cit, p.4-5 10. ઉપર્યુક્ત 11. V. H. Sonvane, Rock Paintings at Tarsang, Gujarat Journal of Oriental Institute, Vol. [31, No-3, p.293 12. શોભના શાહ, સ્થાનાંગસૂત્રમાં વર્ણિત સંગીતકલાનાં તત્ત્વ, sambodhi, Vol. XXIX, Puratattva Vol 1, 2007, પૃ.૧૫૦. 13. ઉપર્યુક્ત 14. ઉપર્યુક્ત સંબોધિ પુરાતત્ત્વ વોલ્યુમ-૧ અંતર્ગત નિરંજના વોરાનો લેખ, ધર્મ અને કલા, પૃ.૧૩૮. 15. લિપિબદ્ધ ના હોવાથી વેદકાલના પ્રમાણો મળી શકે નહીં. તેમ છતાં સામવેદ તો સંગીતશાસ્ત્રનો ગ્રંથ હોવાનું ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૭ મરાઠાકાલ. અંતર્ગત ચિ.જ.નાયક, પ્રકરણ-૧૨, 1981, પૃ.૩૮૫-૮૬. 96. V. S. Wakankar, Rock Art of South India, Indian Archaeological Heritage (Eds) C. Margbandhu and at el, p.66 17. Ibid, p.66