________________ આદ્યઐતિહાસિકકાલીન ગુજરાત 15 2. સિંધુ સભ્યતા, સિંધુખીણની સભ્યતા કે હડપ્પા સંસ્કૃતિ જેવા વિવિધ નામાભિધાન, સભ્યતા અને સંસ્કૃતિના અર્થ કે પછી ગ્રેગરી પોશેલના મિશ્ર સંસ્કૃતિરૂપ સોરઠ-હડપ્પન, સિંધ હડપ્પન વગેરે શબ્દપ્રયોગો તમામની ચર્ચા અગાઉ થઈ ચૂકી છે. આથી વિસ્તારભયે તથા પુનરાવર્તન ન થાય માટે અહીં કરી નથી. છતાં વાચકોને આ જરૂરી સંદર્ભો જોવા ભલામણ છે. જુઓ : G. L. Possehl, The Harappan Civilization in Gujarat : The Sarath and Sindhi Harappans, The Eastern Anthropologist (I-II), 1992, pp.117-54. ઉપરોક્ત પોશેલના નામાભિધાને યોગ્ય છે ? કે નહીં ? એ તો સમગ્ર હડપ્પીય વસાહતોના Recent Perspective, journal of the U. P. State Archaeology Department Pragdhara, No.9, 1998-99, page-5-6 અને જુઓ : ગુરાસાંઈ-ગ્રંથ-૧ ઇતિહાસની પૂર્વ ભૂમિકા, અંતર્ગત દિનકર મહેતાનો લેખ-પુરવણી-૧ આઘઐતિહાસિક સંસ્કૃતિઓ, પૃ.૪૯૧ 3. સિંધુસંસ્કૃતિની પહેલી ભાળ હડપ્પાથી થઈ, આથી એ હડપ્પા સંસ્કૃતિ પણ કહેવાય છે. 4. સિંધિભાષામાં મુંએજોડરો એટલે મરેલાનો ટેકરો અર્થ થાય છે. ઓક્ટો-નવે-ડિસે, 2000, પૃ. 1 થી 3. પ્રસ્તુતલેખનો આ ગ્રંથમાં અગાઉની અને હાલની સ્વીકાર્ય માન્યતાઓ અંગે મુખત્વે આધાર લીધો છે. જુઓ : એજન 6. પ્રાગુ હડપ્પીય શાબ્દીક અર્થે સિંધુસભ્યતા પહેલાંની સ્થાનિક સંસ્કૃતિ થાય, મતલબ કે અન્યાશ્મકાલીન પાષાણસંસ્કૃતિનું કે પછી તામ્રામકાલીન કોઈ અન્ય ગ્રામ્ય સંસ્કૃતિનું અનુસંધાન પરિપક્વ હડપ્પન એટલે સિંધુસભ્યતાનો પરિપક્વ તબક્કો. આ સમયે સમૃદ્ધિ વિકાસ અને વહેપાર-વાણિજ્ય વગેરે ચરમસીમાએ હતાં. દૂરપૂર્વના દરિયાઈ સંપર્કો હતાં. નગર રચના સુરેખ હતી. જે અંતર્ગત રહેણાંક મકાનો અને અન્ય સાર્વજનિક મકાનો બંધાયેલા હતાં, આ અતિરિક્ત ૯૦’ના ધોરીમાર્ગ અને અન્ય રસ્તાઓ ઉપલબ્ધ હતાં. પાણી નિકાલની ગટર વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ એના આર્થિક ઢાંચાના, ઉન્નતિના સૂચક હતાં. તો ઉત્તરકાલીન તબક્કો એ સિંધુસભ્યતાની પડતી બતાવતો હતો. અર્થતંત્ર હવે પડી ભાગ્યું હતું. પરિપક્વકાલનાં કેટલાંક વાસણોના પ્રકાર હવે જોવા મળતાં નથી. ખાસ કરીને ચિત્રીત બરણીઓ, ફૂલદાની અને શરાબ કે શરબત માટે વપરાતી સુરેખ પ્યાલીઓનો હવે અભાવ વર્તાય છે. હવે નવીન મકાનોની જગ્યાએ જૂના કાટમાળમાંથી બાંધેલા ઘર દૃષ્ટિગોચર થાય છે, તો હડપ્પન મુદ્રાઓ પણ જોવા મળતી નથી. આ તમામ વિગતો અર્થતંત્ર ભાગી પડ્યાનું કે આર્થિક ઢાંચો તૂટી પડ્યાનું સૂચવી જાય છે. 7. V. H. Sonwane, Archaeology of Gujarat : A General Review, પથિક, વર્ષ-૪૧, અંક.૧-૨ 3, ઓક્ટો-નવે-ડિસે. 2000, પૃ.૧૫૨. 8. s. R. Rao, Excavations at Rangpur and other Explorations in Gujarat-Ancient India No 18-19, pp.177-189 6. Ibid 10. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગેઝેટીયર વર્ષ-૧૮૭૯માં સરગવાલા બંદર હોવાનું તેમજ અહીંથી વૃત્તાકાર કાણાંવાળા લંઘરો મળ્યાનું જણાવેલ છે. 414c-4 ziysi laudl ble gal: S. R. Rao, Lothal and The Indus Civilization, Bombay 1973. Also by the Same author. Lothal : A Harappan Port town (1952-62) Vol.II, Year 1979 and 1985 11.