________________ 70 પ્રાચીના 48. તેરવાડાના સર્વેક્ષણ દરમ્યાન ગામના તત્કાલના સરપંચશ્રી (નામ સ્મરણમાં નથી)નો સહાય માટે લેખક આભાર માને છે. તેઓશ્રી અને ગામના મોટાભાગના લોકો મુસ્લીમ હોવા છતાં, એમણે શિલ્પોને આપેલું રક્ષણ, અને સાંસ્કૃતિક વારસો જાળવણી માટેનો પ્રેમ કાબીલે તારીફ છે. 49. સૌરાષ્ટ્રના અન્વેષણ વખતે સાથે અન્વેષક તરીકે રહેવા માટે લેખક જૂની પેઢીના વિદ્વાન અને ચિત્રકાર શ્રી મણીભાઈ મીસ્ત્રી અને એમના સાથી એવા પ્રસિદ્ધ છાયાકાર શ્રી પ્રાણલાલ શાહ (બેય હવે સદૂગત)ના ઋણી 40. M. A. Dhaky, The Vyala Figures on the Mediaeval Temples of India, Varanasi, 1965, .-20. 49. M. A. Dhaky, JOGRS, op.cit. પર. ઉપર્યુક્ત, પૃ.૨૯૭ 43. Goudani and Dhaky, some Newly Discovered and less-known Maru-Gujara Temples in Northern Gujarat. Journal of Oriental Institute Vol. XVII, No.2, December 1967, plate-2 48. Dhaky, JOGRS, p.297 55. Ibid, p.297 56. Ibid 57. રવિ હજરનીસ, ચં.વિ.નિ. પૃ.૯૦ 58. ચંવિનિ, op-cit 59. રવિ હજરનીસ, લકુલીશની એક અપ્રગટ પ્રતિમા, વિદ્યાપીઠ, જાન્યુ-ફેબ્રુ, 1981, ચિત્ર-૨ FO. R. N. Mehta, Eight Marble Images from the University Garden Baroda Journal of the M. S. University of Baroda, Vol, VI, No.1, March 1957, plate 4, 5, 6 and 7 61. પ્રભાશંકર સોમપુરા, ભારતીય શિલ્પસંહિતા, પૃ.૧૬