________________ 88 પ્રાચીન OC. Ravi Hajarnis, op cit, SAMBODHI, p.17, pl.XVI. 79, Ravi Hajarnis, op-cit, p.18, pl.XVII Co. M. A. Dhaky, The Nandi Images of Tamilnadu and Kannadnadu, Artibus Asiae, Vol. XXXIV, 1/32 p.183, fig-I 81. બાળપણમાં ગામડામાં શણગારેલા ગાય-બળદ સાથે ઘંટારવ કરતાં લોકોને પ્રસંગોપાત જોયાનું લેખકના સ્મરણમાં છે. વળી તોફાની બળદ કોઈને કરડે નહીં માટે એના મુખને બાંધવામાં આવતું. લોકજીવનની રોજબરોજની જિવત પરંપરાઓ, ઉત્સવો કે તહેવારો વગેરેએ પશુઓ સાથેના વ્યવહારો, આસ્થા, તમામને તત્કાલના કલાકારે સુપર પાષાણમાં તરાશેલી છે. દા.ત. કાયાવરોહણનું ગૌરિશંકરનું શિલ્પ. જેમાં બળદને નાથવા બે પગ વચ્ચે લાકડાનો ટુકડો બાંધેલો સ્પષ્ટ થાય છે. નંદી મુખ બાંધેલું અને ગરદન નીચે લાકડુ બતાવેલ એક પાછલાકાળનું નંદી શિલ્પ વિદ્યાનગર, આણંદના સરદાર પટેલ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. ઢાંકીએ પણ આ પ્રકારની આધ્રપ્રદેશની એક નંદીપ્રતિમાની વિગત આપેલી છે. જુઓ : M. A. Dhaky, op-cit.fig.28 જે દસમી શતાબ્દીની ગણાય છે.