________________ 86 પ્રાચીના 38. રસેશ જમીનદાર, ક્ષત્રપકાલીન ગુજરાત, 1957, પૃ.૧૪૬-૪૯. 36. M. R. Majumdar, Ibid. 40. R. N. Mehta, Excavation at Nagara, 1968, P.107, Fig. 53-3 41. જે. પી. અમીન, શૈવધર્મ ઉગમ અને વિકાસ, 1975, પૃ.૬૯. 82. Ravi Hajarnis, Bull and Nandi Images of Gujrat, SAMBODHI, Vol XXIX-Purattava-Vol I, 2007, Puratattva Vol-I, page 8 to 23, pl.I to XVII-illustrations. 83. S. R. Rao, Excavations At Amreli, Kstrapa-Gupta town, Bulletin of the Baroda Museum and Picture Gallary, Vadodara, special issue, pl.XXX, Fig.-I. 44. રવિ હજરનીસ, ગુશિસએવિ, અમદાવાદ, 1999, પૃ.૭ 84. U. P. Shah, Sculptures From samalaji and Roda (North Gujarat) in The Baroda Museum, Bulletin Museum and Picture Gallery, Baroda XIII Special Number, 1960, p.125, pls 41, 41a. 46. Ibid, p.17, pl.I 47. રવિ હજરનીસ, ગુજરાતની શિલ્પ-સમૃદ્ધિ, પૂર્વોક્ત, પરિશિષ્ટ-૨, પૃ.૭૨-૭૩ XL. U. P. Shah, Some Sculptures From North Gujarat, recently acquired by the Baroda Museum, Bulletin Museum and Picture Gallery, Baroda XXIII, 1971, p.24, fig.I 49. U. P. Shah, 1960, op.cit, p.117, pl.4. 40. U. P. Shah, A Few Brahmanical Sculptures in the Baroda Museum, Bulletin of the Baroda Museum and Picture Gallery, vol-X-XI, 1953-1955, pl.19-23, fig.5 49. U. P. Shah, Matrkas and other sculptures, North Gujarat, Bulletin, Museum and Picture Gallery, Baroda, vol-XIV, 1962, p.32, pl.XXIII. 42. Ravi Hajarnis, Vrsa sculptures in Gujarat, Indian Archaeological Heritage-K-V Soun dara Rajan Falicitation Volume (Ed) Marg Bandhu et al, Delhi, 1994, p.562. 53. Ravi Hajarnis, op-cit, page-562. 54. Ibid, page-563. 44. Archaeological Survey of India, A Review, 1984-85 48. B. M. Pandey and Narayan Vyas, An Early Temple in Gujarat : Excavation at Goraj (Mahadevpura) Puratattva No. 20, 1989-90, New Delhi, P.109. 57. ગોરજ નન્દીના સમયાંકન અંગે પ્રો.મધુસૂદન ઢાંકી સાથેની ચર્ચા-વિચારણા ખૂબ ઉપકારક થઈ છે. તદ્અનુસાર ઢાંકીએ ઉત્તર જાવા (ઇન્ડોનોશિયા) મધ્યે આ સમયની અલંકાર વિહીન એક નન્દીપ્રતિમા જોયાનું કહ્યું હતું. જોગાનુંજોગ ગોરજ પ્રતિમા પણ આભૂષણો વગરની છે. આથી કહી શકાય કે અલંકારો રહિત સાદી નન્દી પ્રતિમાઓ પ્રાચીન છે. એટલું જ નહી ઉપરોક્ત બેય નંદી શિલ્પો સમકાલીન છે. ચર્ચા નિકર્ષને ગ્રાહ્ય રાખીએ તો ઉ.જાવા-ગોરજ પહેલાંના સમયના કોઈ નંદીશિલ્પો અદ્યાપિ પર્યત તો અન્યત્ર કયાંયથી મળ્યા નથી. અને આથી જ બેય પ્રાણી શિલ્પોને સૌથી પ્રાચીન ગણવામાં હરકત નથી. 58. ગોરજ નન્દીમંડપ કે ઇંટેરી મૂળ નંદીની જગ્યા અંગેની સ્થળ પર ચર્ચા કરવા માટે લેખક એ.એસ.આઇના,