________________ વૃષભ-નંદી, સાહિત્ય અને કલામાં ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં) ડૉ. બી.એમ.પાને, ડૉ.ઉમાકાન્ત શાહ અને ડૉ.આર.એન.મહેતાના ઋણી છે. ડૉ. શાહે એને મૈત્રકકાલ પહેલાંનો કહી શામળાજી શૈલી અને ક્ષત્ર૫કાલના ઉત્તરાર્ધના લક્ષણો બાબત સૂચનો કર્યા હતાં. તો ડૉ.આર.એન.મહેતાએ સ્તર વિદ્યાને આધારે ક્ષત્રપ ઇંટેરી બેઠકને કારણે આ વાતને પુષ્ટિ આપી હતી. લેખક આ મહાનુભાવોએ ચિંધેલ સંશોધનને ઉપકારક માને છે અને નવીન સમયાંકનનું શ્રેય આ બે દિગ્ગજ વિદ્વાનોને આપે છે. 59. U. P. Shah, 1960, Ibid 60. Ibid, p.134 61. M. A. Dhaky, 1972, Ibid, p.210, footnote-27 EUR2. V. S. Parekh, The Iconography of Saiva deities from Gujarat, Ph.D. Thesis, 1978, unpublished, p.528 63. Ravi Hajarnis, 2007, Ibid-SAMBODHI, page-15, pl.VIII, અને જુઓ રવિ હજરનીસ, 1999, ગુશિસએવિ-પૂર્વોક્ત, પૃ.૭૩ 64. ગૌદાની અને ઢાંકી, ગુજરાતની કેટલીક નવી શોધાયેલી મૈત્રક, મહાગુર્જર અને આઘસોલંકીકાલીન પ્રતિમાઓ, સ્વાધ્યાય, પુ.૧૦, નં-૨, 1973, પૃ. 201. 65. ગૌદાની અને ઢાંકી, 1973, ઉપર્યુક્ત, પૃ.૨૦૨, પાદટીપ-૪ 66. Ravi Hajarnis, 2007, Ibid, p-15,16. 67. Ibid, pl.X 68. લેખકને દતેશ્વરના તળાવના પૂર્વીય કાંઠે એક અન્ય પોઠીયો પણ જોવા મળેલ. જેની ચર્ચા આગળ કરેલી છે. El. Ravi Hajarnis, IAH-KVSRFV, 1994, p.364 70. ગૌદાની અને ઢાંકી, 1973, ઉપર્યુક્ત 71. ઉપર્યુક્ત 72. D. G. Godse, Maharasta Times Annual, Bombay, 1975, p-88-105. નન્દી પ્રતિમાની ઘડતર પરંપરા અને પ્રકાર અંગે કોઈ સોમપુરાસલાટ જાણકારી આપી શકે. 73. Ravi Hajarnis, SAMBODHI, પૂર્વોક્ત, p.17 74. Ravi Hajarnis, SAMBODHI, પૂર્વોક્ત, p.XI. ફોટોગ્રાફ જોતા એ મસ્તક વિહીન હોવાનું જણાયું છે. અહીં આસપાસ વિખરાયેલાં અમૂલ્ય શિલ્પો અને મંદિરના માવજતની તાતી જરૂર છે. 75. સન્મિત્ર પ્રો.વિશ્વાસ સોનવણે એ આપેલ માહિતિ અને ફોટોગ્રાફને આધારે. 76. મહિષાની સલેખ નન્દી પ્રતિમા અતિરિક્ત પારેવા પાષાણની એક સલેખ ની પ્રતિમા અમદાવાદના ભો.જે. વિદ્યાભવન ખાતે જોયાનું સ્મરણમાં છે. પણ એ અંગે સંબધકર્તા પાસેથી કોઈ માહિતિ કે ફોટોગ્રાફસ ના મળવાથી કોઈ ઉલ્લેખ થઈ શકતો નથી. ઢાંકીના માનવા મુજબ ભારતભરમાંથી પણ લેખ સાથેના નન્દી શિલ્પો અલ્પ જ મળ્યાં છે. આ પરિસ્થિતિમાં મહિષાના નંદી પ્રતિમાનું મહત્ત્વ બની રહે છે. 77. મહિષા નદીના બેસણી પરના 2 ઉત્કીર્ણ લેખો વાસ્તે જુઓ : ગૌદાની. ઢાંકી અને શાસ્ત્રી, મહિષાનો નદી અને બાહ્ય પ્રતિમાઓ સ્વાધ્યાય, 5.6, અં.૩, એપ્રિલ 1969, પૃ.૩૬૮. પાછલા પૃષ્ઠ૭ પરનું ચિત્ર, ઉત્કીર્ણ લેખો, પૃ.૩૬૮ થી 370