________________ પ્રાચીના પાદટીપઃ 1. ખાતાનો સંબંધિત વાર્ષિક અહેવાલ લેખકને હાથવગો નથી. આથી ચોક્કસ સંદર્ભ અપાયો નથી. 2. માર્કન્ડેયપુરાણ, સપ્તશતી સ્તોત્ર, અં.૩ તેમજ દેવી ભાગવત સ્કંપ, અં.૧-૨૦માં માહિતી મળે છે. વિસ્તારભયથી સંપૂર્ણ આખ્યાયિકા અહીં આપી નથી. પણ ટૂંકમાં ઝંસ્થસ્થ વર્ણાનુસાર દેવતાઓના તેજોમય પૂંજમાંથી દેવી પ્રાદુર્ભાવ પામ્યા અને એમને તમામ દેવોએ પોતાના શસ્ત્રો આપ્યા. 3. V. Misra, Mahisasurmardini, Preface : P. vi, New Delhi, 1994. 4. વિધ્યાવાસીની સહિતના અન્ય નામ દેવીના વિશેષણરૂપ છે. 4. D. R. Rajeshwari, Sakti-Iconography, New Delhi, P-55 E. V. Misra, Ibid, page-7 7. અભિલષિતાર્થ ચિન્તામણી, વિ-૩, અ.૧ 8. અગ્નિપુરાણ અ-૧૨, 16 તથા ૫૦/૧૦પમાં મહિષમર્દિની ચંડિકાને 20 ભુજાળી કહી છે. 9. મત્સ્યપુરાણ, અ.૨૬૦/૫૯-૬૫માં દેવીને 10 હસ્તોવાળી કાત્યાયન કહ્યું છે. 10. વિશ્વકર્માશાસ્ત્ર 2-79 11. રૂપાવતાર, અ-૮, 112-113 12. ગુ.મૂ.વિ. પૃ.૩૨૮ 93. V. S. Agrawala, A Catalogue of Brahmanical Images In Mathura Museum, P.57. 98. Shantilal Nagar, Mahishasurmardini in Indian Art, 1988, New Delhi, P.212, plate-8 15. માર્કન્ડેયપુરાણ, ch.83-39. અને વાસુદેવ સારા સમગ્રવાત, ભારતીયના, વારાણી 1966, પૃ.૩૨૦ 98. V. Mishra, Mahisasurmardini, New Delhi, 1984, prepace page-vi 17. Shantilal Nagar, Ibid, Page-218, pl.27 18. V. Mishra, op-cit, page-40, pl.6, 8, 9, 11, 12, 32 and 39 19. Ibid, p.40 20. S. R. Rao, Excavations at Amreli, B. B. M. Vol, XVIII, Baroda, 1966, P-94, pl. XXXI 21. અન્ય શિલ્પો સાથે વલ્લભીની મહિષમર્દિની ઇ.સ. ૧૯૧૪-૧૫માં ડૉ.ભાંડારકરે શોધી હોવાનું ડૉ. યુ. પી. શાહે જણાવ્યું છે. જુઓ : U. P. Shah, sculptures from Shamalaji and Roda, B. B. M., Baroda, 1960, page-118-19, No.13, સાંપ્રત લેખકે સદર શિલ્પને ક્ષત્રપકાલના અંતભાગનું ગયું છે. જુઓ ગુરાસાંઈ, ગ્રંથ-૧ અમદાવાદ-૨૦૦૫, પૃ.૩૪૭-૪૮ 22. ડૉ. આર. એન. મહેતાને આ તકતી મળી હતી. જુઓ ઉપર્યુક્ત, sculptures from Shamalaji and Roda, page-25 23. મણિભાઈ વોરા, બે માતૃકા મૂર્તિઓ, કુમાર, 1942 એ-૫૮૮, પૃ.૫૦૫. 28. V. S. Parekh, JOIB, Vol, XXV, 1975-76, No-1, page-80, Fig-5 25. હરિલાલ ગૌદાની પીઠેશ્વરીનું મંદિર, પીઠાઈ નવચેતન, વર્ષ-૪૯, પૃ.૩૦૭.