________________ પ્રાચીના ત્યારબાદની શામળાજીની તત્કાલીન સમયના નવીન પારેવા પથ્થરના શિલ્પોની શોધપ્રાપ્તિ ગુજરાત રાજ્ય પુરાતત્ત્વખાતાને થઈ હતી. જેમને આ લેખકે અગાઉ પ્રસિદ્ધ કરેલાં હતાં. (સ્વાધ્યાય, 5.2 1, અં.૨, મે૧૯૮૧) જે આ ગ્રંથમાં પણ સુધારા-ઉમેરણ સહ પુનઃપ્રસિદ્ધિ પામ્યા છે. વધુમાં જાણવા મળ્યું છે એ અનુસાર તત્કાલના હવાલાના નિયામક, શ્રી રાવલ જેમને સંગ્રહાલય ખાતાનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો તેમના કાર્યકાળ દરમ્યાન આ શિલ્પો સંગ્રહાલયખાત, વડોદરાને આપવામાં આવ્યાં હતાં. હાલની પરિસ્થિતિ અંગે લેખક અનભિજ્ઞ છે. 24. શામળાજીના શિલ્પોને સૌપ્રથમ ૧૯૩૬માં પંઢરીનાથ ઇનામદારે પ્રગટ કરેલાં જુઓ : P. A. Inamdar, Some Archaeological finds in Idar States, S.D.A. Idar state. શામળાજી (ગુજરાત)ને સમીપે આવેલાં આમઝરા (રાજસ્થાન)ના આ શૈલીના સમકાલીન શિલ્પો આર. સી. અગ્રવાલે પ્રકાશીત કર્યા હતા. જુઓ : R. C. Agrawal, Some unpublished sculplures from South Western Rajasthan, Lalitkala, No-6, October 1959, page 63-71 25. ભૂમરા(મધ્યપ્રદેશ) ગણેશનો જનોઈરૂપ ધારણ કરેલો પટ્ટો નાનાસિંહમુખોવાળો છે. શામળાજીની મહિષમર્દિનીના શિલ્પમાં દાનવ મહિષે પહેરેલી ઘૂઘરમાળ આજ પ્રકારની છે. આથી લાગે છે કે અલંકરણોમાં સિંહમુખ રૂપાંકનો કે નંદીની ઘૂઘરમાળ અર્થે જુઓ ગુશિસએવિ પૃ. 12 તથા જુઓ Ravi Hajarnis, Kirtimukha with special Reference to Gujarat, Jnana-Pravaha Research Journal No.XVI-2012-2013, p.108, Fig.5.