________________ 32 પ્રાચીના પાદટીપ : 4. U. P. Shah, Scupltures from Shamlaji and Roda, Bulletin of the Baroda Museum and Pictures Gallary, Vadodara, 1960 2. R. N. Mehta and S. N. Chowdhary, Excavations at Devnimori, Vadodara, 1966 3. R. C. Agrawala, Some Unpublished Sculptures from South-Western Rajasthan, Lalitkala, No-6, Octo. 1959. 4. અને 5. કંઢોલના સૂર્ય અને ગણેશ તેમજ હરસોલની મોટી ગણેશ પ્રતિમા મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના સંગ્રહમાં છે. જુઓ. U. P. Shah, ઉપર્યુક્ત, પૃ.૧૬ F. P. A. Inamdar, Some Archaeological finds in the Idar state, Department of Archaeology, Idar State, 1936. 7. સંગ્રહાલયોને સમૃદ્ધ બનાવવાના શુભાશયથી ખાતાના કેટલાંક શિલ્પો તત્કાલના હવાલાના પુરાતત્ત્વ નિયામક (જેમને સંગ્રહાલયખાતાનો હવાલો પણ સોંપાયેલો) શ્રી રાવલે સંગ્રહાલયખાતાના હવાલે મૂક્યાં હોવાનું આ ગ્રંથ લેખકને જાણવા મળ્યું હતું. 8. ગુશિસએવિ. પૃ.૧૪. ચિ.૫૦ 9. ઉપર્યુક્ત, પૃ.૧૩, ચિત્ર-પર 10. ઉપર્યુક્ત, ચિત્ર-૫૫ 11. ગુશિસએવિ, op.cit 12. D. C. Sarkar, coins of India, p.11 13. રવિ હજરનીસ અને વર્મા, શામળાજીના કેટલાંક અપ્રકાશિત શિલ્પો, સ્વાધ્યાય, પૃ.૧૮, અંક-૩, મે-૧૯૮૧, પૃ.૨૯૪, ચિત્ર-૧ આ સ્કંદ પ્રતિમાં સદૂગત શ્રી મા.દે.વર્માએ કુમારના કોઈ અંકમાં પ્રગટ કરી હોવાનું સ્મરણમાં છે. પણ સંદર્ભ હાથવગો ન થતાં, આપી શક્યા નથી. 15. હિતેશ શાહ, કાર્તિકેય : એક વિરલ પ્રતિમા; પથિક, ઓક્ટો-નવે-ડિસેમ્બર, 1999, અંક-૧-૨-૩, પૃ.૫૪ 55, ચિત્ર-૧૪ 16. આ લેખકે પોતાના Bull and Nandi Images of Gujarat, નામના અભ્યાસપૂર્ણ લેખમાં તત્કાલના નંદી શિલ્પોની ઘડતર પ્રક્રિયા પર પ્રકાશ નાખ્યો છે. આ માટે જુઓ : Ravi Hajarnis, sambodhi, Vol, કારણસર છોડી દીધી છે. જેમાં પણ ઉપરોક્ત સંબોધીના શોધલેખમાં સુચવેલ રીત મહત્ત્વની બની રહે છે. સાથે સાથે અત્યારની સલાટ ઘડતર રીત પણ ધ્યાનમાં લેવી પડે. આ અતિરિક્ત વડોદરા સંગ્રહાલયના શામળાજીના અર્ધલક્ષણવાળા ઉક્ત બે નમૂનાઓને આધારે સ્થાનિકે શિલ્પ ઘડતર માટે work-shop હતી એમ કહી શકાશે. જે તમામ ચર્ચા આ લેખકે એમના હવે પછી પ્રસિદ્ધ થનાર લેખમાં કરી છે. 17. હિતેશ શાહ, op-cit, પૃ.૫૫ 18. ગુશિસએવિ, પૃ.૧૩, ચિત્ર-પર 19. રવિ હજરનીસ અને વર્મા, સ્વાધ્યાય- op-cit, પૃ.૨૯૫