________________
( ૧૭ )
(
હિંદુસ્તાનમાં અવલ નબરે ગણાતા કાશીના કાઇ પણ બ્રાહ્મણુ શાસ્ત્રીને જો કોઈ પૂછે તેા તેઓ એમજ કહે કે, જૈન મૂતિયે નમ્ર હાયછે? અને કદાચ ડાકટર સાહેખ નગ્નને અર્થ • ટાટ પાટલૂન કે હેવાં વસ્રાના અભાવપણું, સમજતા હોય તા, પ્રાચીન કે અર્વાચીન ગમે તેવી પણ જિનદેવની ભૂતિયાને કંઇ કાટ પાટલૂન અથવા તે સાડી, ચણીઓ પહેરાવેલાં નહિ હાય, અને જો આ કલ્પના પેાતાની મેળેજ કરી જવાબ આપ્યા હાય તા તેઓ મનસ્વી છે, તેને કાઇ રોકી શકનાર નથી, પરન્તુ એટલુ તા જરૂર કહીશ કે જો ડા॰ સાહેબે ઉપર્યુક્ત પ્રમાણે જવાબ આપ્યા હોય તેા તે ભૂલ ભરેલાજ આપ્યા છે, કેમકે પ્રાચીન મૂર્તિએ જોવા જઇશું તે તે સલગાટ મળશે અને તે શ્વેતામ્બરાનીજ મૂતિયા હોવી જોઇએ.
"
આગળ ચાલતાં શ્વેતામ્બર અને દિગમ્બરના ગ્રન્થ રચનાના કાળ સધી પ્રશ્નના જવાબ આપવામાં ડા. સાહેબે જે ભૂલથાપ ખાધી છે, હેના જવાબ પણ ઉપર બતાવેલ ગ્રન્થ રચનાના કાળ' ઉપરથી આવી જાયછે, એટલે તે સબધમાં પુનઃ લખવાની કંઇપણ જરૂર ન જોવા સાથે, માત્ર એટલું જ કહીશ કે હરકોઈ વિષયમાં સંપૂર્ણતા પ્રાપ્ત કર્યું. વિના તે વિષય સંબંધી અમુક એક નિશ્ચય કરી દેવેછે, તે એક જાતનું જગમાં હાંસીને પાત્ર થવા જેવું છે. ડા॰ સાહેબ શ્વેતામ્બર ગ્રન્થ રચનાના કાળ સંબધમાં તે પ્રે॰ ડા॰ હર્મન જેકેાખીને પણ સાથ સાથ ઘસડેછે, પરન્તુ તેજ ડા॰ હર્મોન જેકેાખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com