________________
(૪૭ ) કુલ સ્થાનાપન્ન જનકલ્પ અવસ્થાને ગણે છે, પરંતુ આ એવી જ ભૂલ છે, જહેવી દિવસને રાત કહેવાની ભૂલ. તેજ બે દષ્ટાન્તને ઉલટાવવાથી વાંચકને હેની યથાસ્થિત અવસ્થા જણાઈ આવશે.
ગ્રેજ્યુએટ અને હાઈસ્કુલના સ્થાનાપન્ન, વિરકલ્પને ગણવો જોઈએ. હારે તેથી નીચા દરજજામાં જીનકલ્પને ગણવે જોઈએ. એ ખરૂં છે કે–ગ્રેજ્યુએટ અવસ્થાને ઉંચે દરજજો ગણવાનું કારણ એ છે કે હેની અંદર, નીની કલાસો કરતાં જ્ઞાન અધિક હોય છે. હાઇસ્કુલને ઉંચા દરજજાની સ્કૂલ ગણવાનું કારણ એ છે કે-હેની અંદર અધિક જ્ઞાન અને પાય છે. હેવીજ રીતે સ્થવિરક૯પ અને જનકલ્પ એ બે અવસ્થાઓમાં તેની અંદર જ્ઞાન અધિક મળતું હોય તહેને શા માટે ઉંચે દરજો ને ગણવું જોઈએ? બેશક ગણવા જોઈએ. અને હારે એમજ નિશ્ચય થયું તે પછી, તે અનુસાર તે
વિરકલ્પજ ઉંચે દરજજે એટલે ગ્રેજ્યુએટ અવસ્થા છે. અને જનકલ્પ, તેથી નીચેની અવસ્થા એટલે હલકે દરજજે છે. કેમકે સ્થવિર કમ્પની અંદર ચાદપૂર્વ સુધીનું જ્ઞાન હોય છે, હારે જનકલ્પમાં વધારેમાં વધારે કંઈક ન્યૂન દશ પૂર્વ જેટલું શ્રતજ્ઞાન થાય છે. હેને માટે જુઓ વિશેષાફિચવામાન્ય” પૃષ્ઠ ૧૪ની ચેથી લાઈનમાં લખ્યું છે કે – ___“ जिनकल्पिकस्य तावजघन्यतो नवमस्य पूर्वस्य तृतीयमाचारवस्तु, उत्कर्षतस्त्वसम्पूर्गानि दशपूर्वाणि श्रुतं भवति"
હેવી જ રીતે કેવલજ્ઞાન પણ જીનક૯પ અવસ્થામાં જ ન થતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com