________________
(૧૦૦) શ્વેતામ્બરેનાં અંગ-પૂર્વની રચના, પાંગલેના કહેવા પ્રમાણે નથી થએલી, પરન્તુ ગણધરેથી થએલી છે. અને હેના પ્રમાણભૂત વેતામ્બરેમાં અંગાદિ અત્યારે મેજૂદ છે. દિગમ્બરની માફક વેતામ્બરે અસત્ય પ્રતિપાદન કરવામાં પુણ્ય નથી માનતા, પરંતુ મહા પાપ સમજે છે. કતાઓરેને ગણધરરચિત હેટલે ભાગ ઉપલબ્ધ થયે, એટલે જ જાહેર કરે છે. જુઓ આચારાંગનું મહાપ્રજ્ઞાઅધ્યયન ન મળ્યું, તે કઈ કારણથી પણ તે લખ્યું નહિ. બસ! આજ તેઓની પ્રામાણિકતા બતાવી આપે છે. શું દિગમ્બર આચાચૅની માફક દેવધિગણિક્ષમાશ્રમણાદિક કુશાગ્ર બુદ્ધિવાળા આચાર્યો હૅની પૂર્તિ કરી શકે હેમ નહોતા? પરતુ નહિં, તેઓ સત્ય વાતને જ જાહેર કરનારા હતા. તેઓ કલ્પિત વાત બનાવવામાં મહા પાપ સમજતા હતા. કવેતામ્બરની પ્રામાણિકતાને માટે આથી અધિક પ્રમાણ બીજું શું જોઈએ ?
વળી તેઓ ૩ર મા પૃષ્ઠમાં લખે છે કે –“દિગમ્બરને પ્રથમ ગ્રન્થ ઈ. સ. ૧૩૯ અને વિ. સં. ૧૯૫ માં લખાયે અને કવેતામ્બરને પ્રથમ ગ્રન્થ ઈ. સ. ૪૫૪માં લખાયે. દિગમ્બર શ્વેતામ્બરના રચના અને લેખન સમયમાં આટલે જમીન આસમાનને ફરક છે, તે પછી શ્વેતામ્બરના ગ્રન્થ દિગમ્બર કરતાં પ્રાચીન કેવી રીતે હોઈ શકે ?”
પ્રિયવાચક! એ વાતને ભૂલશે નહિં કે- “પુષ્પદંત અને ભૂતબલીએ દિગમ્બર ગ્રન્થની રચના કરી. ' હવે લેખનકાળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com