________________
(૧૦૯ )
અંદર હમારા હેવા વિઘ્ન સતાષી, નાંહે પોતાની વસ્તુને પોતાની માનવા લાગી જાય છે, અનેક પ્રકારનાં દ્વેષ પ્રયુક્ત. લખાણેા કરે છે, રાત દિવસ ઝઘડા કરી, લાખ્ખ રૂપિયાનુ પાણી કરી કરાવી આનદ માને છે, તેમજ ખોટા ખોટા રાપાટા ( સભાના ) બહાર પાડે છે. આટલું આટલું કરવા હતાં તેજ આપ વેમ્બરા ઉપર મૃકે, તે પછી કહા ઉલટા ચાર કેટવાલને જે ' આ નિયમ કાના લાગુ પડે છે?
દિગમ્બર ફ્રિકાના કેટલાક પત્રકારો સભાઓના રીપોર્ટ કેવા ખાટા ખાટા બહાર પાડે છે. હેનો એક નમૂના મ્હારે અહિ રજુ કરવા જોઇએ.
વાંચકાને સ્મરણમાં હશે કે–સ. ૧૯૧૨ ના જૂન મહીના ની શરૂઆતમાં કલકત્તાની અંદર એક પબ્લિક સભા થઇ હતી, ત્યેની અંદર ઘણા દિગમ્બર વિદ્વાનોએ હાજરી આપી હતી. અને હેતુ. પ્રમુખસ્થાન મહામહેાપાધ્યાય ૫” સતીશચંદ્ર વિદ્યાભૂષણ, એમ. એ. પી. એચ. ડી. ને આપવામાં આવ્યું હતું. આ સભાના રીપોર્ટ આપતાં નૈતિી'ના સમ્પાદકપ્રવરે, સભાપતિના ભાષણને, કેવું અસત્ય જોડી કાઢ્યું છે? તે તપાસે, તેઓ લખે છે કે મહા મહાપાધ્યાયે પોતાના ભાષણમાં કહ્યું હતું કેઃ—
'
" जैन सम्प्रदाय में दो पंथ हैं। एक श्वेताम्बर दूसरा दिગન્દર ।। ન ટ્રોનોમેં પરસ્પર વડા વિશેષ હૈ । મુન્ને ના બા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com