________________
(૧૦૮)
પર’પરા આવાં દ્વેષ પ્રયુક્ત લખાણા કરતી આવી છે, એ વાતને સિદ્ધ કરી આપનાર મુદ્રાલેખ છે. પાંગલેના લખવાથી એ વાત સ્પષ્ટ જણાઇ આવે છે. કે-દેવસેનજ નહિ, હેમની પહેલાંના આચાર્યે પણ તે પ્રમાણે અસત્ય, દ્વેષ ભરપૂર, ગપાડા હાંકતા આવ્યા છે. ખરેખર, આ બદલતા હું મિ. પાંગલેને પ્રેમ પૂર્વક ધન્યવાદજ આપીશ. પરન્તુ સાથસાથ તેમને એટલું કહ્યા વિના તેા નહિ...જ રહી શકું કે- પહેલાં હમે એ બતાવી આપે કે દેવસેનની પહેલાં કયા આચાર્યે એ પ્રમાણે લખ્યુ છે ? અને જમ્હાં સુધી આ વાતને ઇતિહાસથી સપ્રમાણ સાબિત ન કરો, šાં સુધી હું કેમ ન કહી શકું કે–દેવસેને પેાતે પેાતાની મેળેજ આ વાતને ઘડી કાઢી છે ?
હુને સ્મરણમાં છે કે—મ્હારે બનારસ પાઠશાળામાં મિ. પાંગલે મહાશય પધાર્યા અને પૂજયશ્રી ઇન્દ્રવિજયજી મહારાજ સાહેબે દનસારના સંબંધમાં પ્રશ્નો કર્યા, હારે તેઓ કોઇ પણ રીતે પ્રબલ પ્રમાણેા આપી સિદ્ધ કરી શકયા ન્હાતા અને હેવી રીતે આ ટ્રેકટની અંદર હેમણે ઉટપટાંગ અને અસ ́બદ્ધ વિચારે જણાવ્યા છે, તેજ ચાલ હેમની તે વખતે પણ હતી.
(
મહાશય ! · ઉલટા ચેાર કોટવાલને ૐ' આ ન્યાય તા ખરેખર હમારે માટેજ લાગુ પડે છે. હે શ્વેતામ્બરા સુખ સમાધી પૂર્વક પેાતાનાં કાર્યોને બજાવે જાયછે, હે શ્વેતા અરા પોતાની વસ્તુનેજ પાતાની માનતા આવે છે, હૅની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com