________________
(૧૨૧ )
પાઈન્ટોના જવાબ આપવામાં ખરેખર એક બાજીગરની નકલ કરી છે. કતિષય પાઇન્ટાના જવાબે આપવામાં વાસ્તવિક સફળ નિવડચા નથી, મ્હારે કેટલાક પોઇન્ટોને તે તેએ પોતાના દેશની (દક્ષિણની) ચટણીજ સમજી ગયા. આ વાતનુ સ્પષ્ટીકરણ મ્હારા આ બીજા ટ્રેક્ટથી થઈ જાય છે. તે છતાં યદિ હું, હે પોઇન્ટોના જવાએ તેઓએ આપ્યા નથી, તે ન બતાવી લેખને પૂર્ણ કરૂં, તે જરૂર લેખની પૂર્ણાહુતિમાં ન્યૂનતા રહી લેખી શકાય. અત એવ તે પેઇન્ટોનાં નામ માત્ર ગણાવી લેખને સમાસ ીશ.
(૧) ધરસેન મુનિને સમુદ્ર સમાન બીજા પૂર્વનુ કર્મપ્રામૃત તા કઠાથ રહી ગયું અને એકાદશાંગ, દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનાદિ અલ્પ સંખ્યાવાળા ગ્રન્થા વિચ્છેદ થઈ ગયા, શું આ વાત કોઇ પણ બુદ્ધિમાન માન્ય કરી શકે ખરી ? કદાપિ નહિ. આના જવાખ તેઓએ આપ્યા નથી.
( ૨ ) દિગમ્બર ગ્રન્થા કરતાં, શ્વેતામ્બર ગ્રન્થા પ્રાચીન છે, આ વાતને પુષ્ટ કરનાર The saered Books of the east - Vol. XXII ' (1884 A. D. ) ની પ્રસ્તાવનામાં પાના ૪૨ મે લખેલા ડા. જેકેાખી મહાશયવાળા ફકરાના જવાબ આપ્ચા નથી.
.
(૩) ‘મથુરાના પ્રાચીન શિલાલેખા ઉપર જડે જહે આચાર્યેાનાં નામ, ગણુ તેમજ કુલ વિગેરે બતાવવામાં આવેલ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com