________________
(૧૨) તે દરેક કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં વર્ણવેલ આચાર્યોની સાથે મળતાવડાપણું ધરાવે છે. આ પ્રમાણે સિદ્ધ કરનાર ડૉ. બુહલર મહાશયના અંગ્રેજી ફકરાને જવાબ આપે નથી.
(૪) “શ્વેતામ્બર મતમાંથી નિકળેલી એક શાખા પણ ઈ. સ. પૂર્વે ૨૧૩ માં સ્થપાએલી છે. આ વાતને સિદ્ધ કરનાર 3. બુલરના અંગ્રેજી ફકરાને જવાબ આપે નથી.
(૫) “જેનાગ પ્રાચીન છે, હેને ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયે હતે.” આ પ્રમાણે સિદ્ધ કરનાર ડો. જેકેબી મહાશયની ઈ. સ. ૧૮૯૪ની પ્રરતાવના ફકરો આપે છે, હેને જવાબ પણ આપે નથી.
( ૬ ) કાશીના દિગમ્બર વિદ્યાર્થીએ, પિતે બહાર પાડેલા ભદ્રબાહુ ચરિત્રમાં ‘વરાહમિહિર ' નું દાન આપ્યું છે, પરંતુ એમ પૂછવામાં આવ્યું કે પહેલાં “વરાહમિહિર ના સમયને નિશ્ચય કર્યો છે. કેમકે “પંચસિદ્ધાતિકા' ની અંદર વરાહમિહિર પિતે લખે છે કે– શાકે ૪ર૭ ના સમયમાં આ ગ્રન્થ એ છે” આથી અમે બતાવેલા દિગમ્બરને સમયને કોઈ પણ રીતે ધક્કે પહોંચતો જ નથી. ” આને પણ જવાબ આપે નથી.
( ૭ ) “ દિગમ્બરના પ્રાચીન ગ્રન્થમાં પણ કતાબરેની નિંદા આવે છે, તેથી પણ સિદ્ધ થાય છે કે વેતામ્બર મત પહેલને હવે જોઈએ.’ આને પણ જવાબ આપે નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com