________________
( ૧૨૬ )
" स्थानोपवेशनस्त्रापनिक्षेपग्रहणादिषु । जन्तुप्रमार्जनार्थं हि रजोहरणमिष्यते ।। " सम्पातिमादिसत्त्वानां रक्षायै मुखवस्त्रिका | भक्तपानस्यजन्तूनां परीक्षायै च पात्रकम् ।। " " सम्यक्त्वज्ञानचारित्रतपः साधनहेतवे । चीवराणि च कल्पादीन्ङ्गीकुर्वन्ति साधवः || ” અર્થાત્—સ્થાનને વિષે બેસવું-સૂવું-મૂકવું-ગ્રહણ કરવું વિગેરે ક્રિયાને વિષે જંતુના પ્રમાર્જનને માટે રજોહરણ (આઘા) ની જરૂરીયાત છે.
(
સમ્પાતિમાદ્ધિ જીવોની રક્ષાને માટે મુખવસ્તિકા ( મુહપત્તિ ) ની જરૂર છે, અને આહારપાણીની અંદર કાઈ જીવ ન આવી જાય, એ પરીક્ષાને માટે પાત્ર રાખવાની જરૂર છે. અને વ્હેવીજ રીતે સમ્યક્ જ્ઞાન-ચારિત્ર-તપ વિગેરે સાધનના હેતુ માટે સાધુ લોકો વસ્રાને પણ અગીકાર કરે છે. પરમાત્મા મહાવીર દેવના શાસનમાં બદલા પરમો ધર્મ’ આ સિદ્ધાન્ત પ્રધાન માનેલ છે. જડે મનુષ્ય અહિંસાનુ પાલન ન કરે, તે પછી તે ભલે નગ્ન હોય કે વસ્ત્રધારી હોય, પરન્તુ તે દુર્ગતિને જ ભાગી છે. હવે એતે પોતાની બુદ્ધિમત્તાથીજ સમજવું જોઇએ કે ઉપર્યુક્ત ઉપકરણેા સિવાય સાધુ, જીવાની રક્ષા કેવી રીતે કરી શકવાના હતા ? શું નગ્ન સાધુના ઉપર ખાવાની–પીવાની-બેસવાની-ઉદ્દેવાની-સુવાની ક્રિયા સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
46