Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah
View full book text
________________
(૧૨૦ )
વળી પણ જુઓઃ-ચેગેન્દ્ર દેવ વિરચિત પરમાત્મપ્રકાશ' ની ટીકામાં પણ સાધુને ઉપકરણ ગ્રહણ કરવાનું લખ્યું છે.
યથાઃ
――――――
.
'
" परमोपेक्षासंयमाभावे तु वीतरागशुद्धात्मानुभूतिभावसंयमरक्षणार्थं विशिष्टसंहननादिशक्त्यभावे सति यद्यपि तपः पर्यायशरीर सहकारीभूतमन्नपानसंयमशै । चज्ञानोपकरण तृणमयमावरणादिकं किमपि गृह्णाति तथापि ममत्वं न करोतीति । "
હેવીજ રીતે રાજવાતિક વિગેરે અનેક દિગમ્બર ગ્રન્થામાં સાધુને ઉપકરણની આવશ્યકતા બતાવી છે. પરન્તુ આશ્ચર્ય છે કે- નાગા ? રહેવામાંજ ધર્મ માનનાર મિ. પાંગલે મહાશય જેવા પેાતાના દુરાગ્રહ છેડતા નથી, એટલું જ નહિ; પરન્તુ શ્વેતામ્બર સાધુઓને, વસ્ત્રાદિ ઉપકરણ ધારણ કરવાથી ભ્રષ્ટાચારીપણે ગણે છે, આ પણ તેઓના દ્વેષભાવના નમૂના નહિ. તે ખીજું શું કહી શકાય ?
હવે લેખની પૂર્ણાહુતિમાં ઉપસંહાર રૂપે એ શબ્દો કહી આ લેખને સમાપ્ત કરીશ.
ઉપસ‘હાર.
જહે વાંચકે મ્હારા પ્રથમના લેખને વાંચીને, મિ. પાંગલે મહાશયના ટ્રેકટને વાંચ્યુ હશે, તેઓને એ વાતના નિશ્ચય થયે હશે કે-મિ. પાંગલે મહાશયે હારા લેખમાં બતાવેલા કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132