________________
(૧૧૯) अविदितपरमार्थैर्यन्न साध्यं विपक्षे
स्तदिदमनुसरन्तु ज्ञानिनः शान्तदोषाः || २० ||
અર્થાત્—ઉક્ત પ્રકારથી કેટલાએ અક્ષરોદ્વારા વર્ણન કરેલુ જહે અનેક રૂપ નિર્દોષ ચારિત્ર, તે અતિશય ઉંચા ચિત્તવાળાને તેા શુદ્ધતાનું મદિર છે, અને નથી જાણ્યા પરમાર્થ જહેણું, એવા વિપક્ષીઓને તા અસાધ્ય છે. એવા આ ચારિત્રને (ઉપર્યુક્ત વણિત) શાન્તદોષી જ્ઞાની પુરૂષો ધારણ કરો.
આ ઉપરથી શું એ સ્પષ્ટ નથી થતું કે--આજ પ્રકરણમાં શુભચંદ્રાચાહે વર્ણન કરી ગયા છે, તે સર્વેત્કૃષ્ટ અને સાધુમાત્રને સ્વીકાર કરવા લાયક છે ?
- શુભચન્દ્રાચાર્યાં જ શા માટે ? એવા કેટલાએ દિગમ્બર ગ્રન્થ કર્તાઓએ સાધુને ઉપણ રાખવાનું પ્રકટપણે ખતાળ્યુ જીએ કુ ંદકુંદમુનિકૃત મૂલાચારમાં આ પ્રમાણે
છે.
લખ્યું' છેઃ—
" णाणुवहिं संजमुवर्हि तब्बुववहिमण्णमवि उवहिं वा । पदं गहणिक्खेवो समिट्टी आदाननिक्खेवा || " અર્થાત્—જ્ઞાનાપધિ, પુસ્તક પટ્ટિકા બન્ધનાદિ, સંયમે પધિ (હેના રાખવાથી સયમ પાળી શકાય ) અને તાપધિ તથા અન્ય પ્રકારની પણ ઉપધિ, તે દરેક ઉપધિયાને પ્રયત્નથી ગ્રહણુ-નિક્ષેપ કરવું, હારે સમ્પૂર્ણ આદાન નિક્ષેપ સમિતિ
થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com