________________
(૧૧૪ )
હતા નહિ. ભેદ પાછળથી ઉત્પન્ન થયા. હું માત્ર એટલુંજ કહી શકુ છુ કે દિગમ્બર મત હમણાંના નથી. આ વિષય ઉપર તકરાર ચલાવવામાં કંઇ સાર નથી. ( ‘જૈનશાસન’ બીજા વર્ષના નવમા અંકમાંથી )
પ્રિય વાંચક ! ખુદ ભાષણ આપનાર મહામહોપાધ્યાય તે આ પ્રમાણે લખે છે, જહારે મિ. પ્રેમીજી, પેાતાના • જૈનહિતૈષી માં તે કઇનુ કઇ વેતરે છે. શું આવા ખેાટા રીપાર્ટા છાપવાથી દિગમ્બર ભાઈઓની પ્રાચીનતા સિદ્ધ થઇ જશે કે ?
"
હવે ‘કુલ્પાકપાર્શ્વનાથની મૂર્તિ શ્વેતામ્બરી બનાવી આહેમનું કહેવુ... ખીલકુલ ખાટુ છે. તે તે શ્વેતામ્બરાની હતીજ, અને હૅને માટે અનેક ગ્રન્થામાં હૅનુ તિપાદન કરેલુ છે.
કાશીના એક દિગમ્બર વિદ્યાર્થીએ ભદ્રબાહુ ચિરત્રનું ભાષાન્તર બહાર પાડી અર્થના અનર્થ કરી નાખ્યા, આ વાતને હું" બતાવી, હારે પાંગલે મહાશય કહે છે કે હેના ઉપર દ્વેષ કર્યેા ' પરન્તુ પાંગલે હેવા પક્ષપાતી ન્યાયાધીશને હું પૂછું છું કે-તેજ ભદ્રબાહુ ચરિત્રના ભાષાન્તરકાર વિદ્યાીંએ, પાતે લખેલી પ્રસ્તાવનામાં શ્વેતામ્બરાને કેટલા તુચ્છ અને અસભ્ય શબ્દોમાં ઉલ્લેખ્યા છે, હેને માટે કઇ ન્યાય કર્યા કે ? પરન્તુ ઠીક છે, તે વાત હમારા સ્મરણમાં કેમ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com