________________
(૧૧પ) આવી શકે ? કેમકે હેમાં તે ન્હમારી ખીચડી પકાય તેમ છે. અ! આ પક્ષપાતી ન્યાય તે હૂમનેજ મુબારક હોઈ શકે. બસ ! હવે અધિક ન લખતાં માત્ર એટલું જ લખીશ કે દાંભિક વૃત્તિની પરાકાષ્ઠાએ પહોંચવામાં દિગમ્બર ભાઈઓને હવે કંઈ પણ બાકી રહ્યું નથી.
આગળ ચાલતાં પત્ર ૩૫ માં શ્રીમાન લખે છે કે –
“વિદ્યાવિજયજી કહે છે કે –“ધર્મોપકરણને પરિગ્રહ માજે નથી પણ આ નિયમ હલકી શ્રેણિના દિગમ્બર મુનિને છે
હને આશ્ચર્ય થાય છે કે–દિગમ્બર મુનિઓમાં હલકી અને ઉંચ્ચ શ્રેણિને ભેદ પાડવા પગલે મહાશયે કમર કસી. હું પૂછું છું કે–શું આ નિયમ શાસ્ત્રીય રીતિથી બતાવ્યું છે કે? શું પાંગલે મહાશયે, ભગવાન શ્રીઉમાસ્વાતિ વાચકે, પિતાના તત્ત્વાર્થ સૂત્રમાં બતાવેલું “મૂર નિઃ ” આ સૂત્રનું કઈ દિવસ પણ સ્મરણ કર્યું છે? હારે શું આ સૂત્ર, ઉમાસ્વાતિ વાચકે હલકી શ્રેણિના સાધુઓ માટે બનાવ્યું છે? મહાનુભાવ!. એમ માનવાની ભૂલ કદિ પણ ખાશે નહિં. તે સૂત્ર સામાન્ય રીત્યા સમસ્ત સાધુઓને માટે છે. આ સિવાય વિશેષાવાય માથ'નું પણ પ્રમાણ હું પ્રથમજ આપી ગયે છું, તે પછી વિશેષ પ્રમાણે આપવાં, વાંચકને સમય વ્યર્થ નષ્ટ કરવા, બરાબર છે. જે હેવીજ રીતે મૂચ્છ પરિગ્રડ માનેલ ન હોય, તે શામાટે દિગમ્બરના માનીતા આચાર્ય શુભચShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com