________________
(૧૦૧) વેતામ્બર દિગમ્બરેના હે બતાવ્યા છે, તે ઠીક છે, પરંતુ તેથી એમ કેણ બુદ્ધિમાન પુરૂષ કહી શકે કે “ દિગમ્બર ગ્રન્થના રચનાકાળ કરતાં વેતામ્બર ગ્રન્થને રચનાકાળ પછીને છે? લેખનકાળને અને રચનાકાળને કંઈ પણ નાતેદારી નથી. ધારો કે એક ગ્લાસની અંદર એક વિદ્યાર્થી ઘણા વખતથી અભ્યાસ કરી રહ્યા છે, હેવામાં એક બીજે વિદ્યાર્થી તેજ કલાસમાં દાખલ થયે, હવે જહે પહેલાને વિદ્યાર્થી છે, તે તીફણ બુદ્ધિવાળો હોવાથી અમુક વાતને ઘણુ વખત સુધી સ્મરણપથમાં રાખી શકે, હારે ન દાખલ થએલે વિ. ઘાર્થી સ્થૂલ બુદ્ધિવાળે હેવાથી, અમુક વાત શરૂઆતથી જ લખી રાખવા લાગ્યું. તે તેથી એમ તે નજ કહેવાય કે પેલા બીજા વિદ્યાર્થીએ અમુક વાત પહેલાં લખી રાખી, માટે તે પ્રાચીન છે. ગણધર રચિત શાસ્ત્રોને સ્મરણમાં રાખી આવતા
શ્વેતામ્બર આચાર્યો ૪૫૪ સુધી સ્મરણમાં રાખી શક્યા, અને દિગમ્બર આચાર્યોએ, પંથની શરૂઆત કરતાં જ નવીન બનાવેલાં શાસ્ત્રો લખ્યાં, તે તેથી શ્વેતામ્બરેને ગ્રંથ રચનાકાળ પાછળને છે, એમ સિદ્ધ થઈ શકતું નથી. હારે આમ છે તે પછી “ડા ભાંડારકરે ભૂલથાપ ખાધી છે,” એમ મ્હારૂં કહેવું શું છેટું હતું ?
હવે “નિર્ચથ” શબ્દના અર્થ ઉપર આવીએ. દિગમ્બર ભાઈએ “ નિગ્રંથ” શબ્દનો અર્થ “નન' કરે છે, મ્હારે એક પટ્ટાવલીમાંથી મળેલા પ્રમાણ ઉપરથી મહે એ સિદ્ધ કર્યું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com