________________
(૧૦૫)
=
રજ છે. સૂત્રેાની ભાષા ઉપરથીજ વાંચકા જોઇ શકશે કે-આ ઘણીજ પ્રાચીન ભાષા છે; અને તે વાતને પાશ્ચાત્ય વિદ્વાને પણુ જોર શારથી કહે છે કે સૂત્રેાની ભાષા ઘણીજ પ્રાચીન છે.? ડા. જેકેાખી મહાશયનાજ ફકરા મ્હે મ્હારા પ્રથમના લેખમાં આપ્યા છે, ત્યેની અદર હે ખાસ જણાવે છે કેઃ“ આગમાના ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયા હતા, (ગુરૂ પરપરા હેને ભદ્રબાહુના વખતમાં મકે છે) ” કહેવાની આવશ્યક્તા છેજ નહિ કે, હે વસ્તુ પડેલાં હોય છે, હેનાજ ઉદ્ધાર કરવામાં આવે છે. અને તે અનુસાર આગમે વ્હેલાં હતાં, તાજ તેના ઉદ્ધાર થયા, એમ જેકેાખી મહાશયને કહેવાની જરૂર પડી. યદિ આગમેની અંદર, ઐાદ્ધના
""
પિટક ગ્રન્થામાં આવેલી કઇ કઇ વાત દેખવામાં આવવાથી, તે વાર્તાને વેતામ્બર આચાર્યાએ ઘુસાડી દીધી છે. એમ કહેવામાં આવતું હેાય તે મ્હને કહેવા દ્યા કે, અવલતા જેની ભાષામાંજ ફરક પડવા જોઈતા હતા. તેમજ જો એ સિદ્ધાન્ત સમાન્ય હોય, તે દિગમ્બરના પણ રેડાએક સિદ્ધાન્તા એવા છે કે હે ઐાદ્ધના સિદ્ધાન્તાને મળતા છે, તે અમે એમ કેમ ન કહી શકીએ કે તે સિદ્ધાન્તા ઔદ્ધ ગ્રન્થા ઉપરથી ઘુસાડી દીધા છે ? અને ડેવી રીતે તે અમારી વાત પણ સાચીજ ઠરવાની કે–દિગમ્બરા તીર્થંકરની વાણીને નિરક્ષરી માને છે, છે, આ વાત, વેદાનુયાયી કે જેઓ વેદ, અપૌરૂષય માનીને શબ્દાત્મક માને છે, હેના સિદ્ધાન્તને મળતી છે, માટે દિગઅરાએ તે વાત, તે વેદાનુયાયીઓથી લીધી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com