________________
( ૯૮) બતાવી ચો છું. એટલે વિશેષ લખવાની જરૂર નથી. બેશક, એ વાત અમે માનીએ છીએ કે પુષ્પદંત અને ભૂતબલીએ ઈ. સ. ૧૩૯ માં ગ્રન્થ લાગ્યા, પરંતુ તે ગ્રન્થ નવીન રચનારૂપે લખ્યા છે. ગતમ ગણધરની પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું છે, તે તદ્દન ખોટું જ છે. યદિ પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન લખ્યું હતું, તે તેની પ્રતીતિ થવા માટે કંઈપણ પ્રમાણ હેવું જોઈતું હતું, અને હેવું છે તે નહિં, તેથી એ સિદ્ધ વાત છે કે પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય મન કપિત ઘેડા દેડાવ્યા છે. અર્થાત “મન પૂર્ત સમાજૂનું અનુકરણ કર્યું છે.
આગળ ચાલતાં ૩૧ મા પૃષ્ઠમાં મિ. પાંગલે, ડે. જેકેબી મહાશયને ફકરે લખી લખે છે કે –
“ ઈસ. પૂર્વે ૪ થા સૈકામાં સર્વ (શ્વેતામ્બર) જૈન સિદ્ધાન્ત રચાયા. શ્વેતા બર જૈન સિદ્ધાન્તને સંગ્રહકાળ અથવા ખરૂં કહીએ તે રચનાકાળ ઈ. સ. પૂર્વે ૪થા શતકના તમાં અથવા ત્રીજા સિકાની શરૂઆતમાં ઠરે છે.”
ભુલવું ન જોઈએ કે આ સમય તેજ છે કે જહેને દુકાલનો સમય ગણવામાં આવે છે. પરન્તુ તે સમયમાં - તામ્બર ગ્રન્થને રચનાકાળ સમજ, ભયંકર ભૂલ છે. તે વખતમાં પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન, જહેને જહેને જેટલું
મરણપથમાં રહ્યું હતું, તે બધાને સંગ્રહ કરવામાં આવ્યું, અને તે વાતને જે કેબી મહાશય પણ સ્વીકારે છે. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com