________________
( ૭ ) પડયું છે, કેમકે જેકેબીની તે વાતને તે શ્વેતામ્બરે પણ માને છે, તે ફકરે આ છે –
In olden times the books were not used, it being the custom of the Brahmins to rely rather on the memory than on the manuscripts and in this they were followed by the Jains and Buddhists.
અર્થ:–અસલના વખતમાં પુસ્તકોને ઉપયોગ થત હેતે, પુસ્તકના કરતાં સ્મરણ શક્તિ ઉપર આધાર રાખવાનું બ્રાહ્મણે વધારે પસંદ કરતા અને તે રિવાજને અનુસરી જેને અને બાદ્ધ લેકે ચાલતા.”
આ વાતને કણ અસ્વીકાર કરે છે ? યદિ તત્ત્વષ્ટિથી જોઈએ તે જહેવા વેતામ્બર જૈને આ નિયમને વધારે વ. ળગી રહ્યા છે, હેવા બીજા કેઈ વળગી રહ્યા નથી. સ્મરણ શક્તિથીજ પહેલાં તે આચાર્યોએ કામ ચલાવ્યું, પરંતુ હારે સ્મરણ શક્તિ કમ થઈ, મ્હારે ગ્રન્થ લખાયા, આ વાતને . તામ્બરે પણ સ્વીકારે છે. તે પછી ઉપરને ફકર અને હેને અર્થ ટાંકીને પગલે મહાશયે શી બહાદુરી બતાવી ?
વળી આગળ તેઓ લખે છે કે –“દુકાળના વખતમાં રહે સાધુએ મહાવીરની દિગમ્બર પરિપાટી વિરૂદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરી, હેમને મહાવીરની નગ્ન પરિપાટીમાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com