________________
( ૧ )
દેવના ગર્ભાપહાર કરેલા છે અને હેના યથાસ્થિત સ્વરૂપને તાવનાર પ્રાચીન શિલાલેખામાં એક સુંદર ચિત્ર મળી આવે છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ, આ ચિત્ર ઉપર કાતરેલા વર્ણ ઉપરથી એમ સિદ્ધ કર્યું છે કે-ઇ॰ સ૦ ની શરૂઆતના અથવા તે તેથી પણ વધારે પ્રાચીન સમયના તે લેખ છે જીએઃ- The jain stupa by. V, A, Smeth પાને ૨૫ મે cha. pter 6th Plate XVIII. ની અંદર. ’
આવા એક જબરદસ્ત પ્રમાણને પણ તેઓ કલ્પના રૂપેજ બતાવે છે. જ્હારે હેમનાથી એમ કહી શકાય તેમ ન રહ્યું કે—જે આ શિલાલેખજ ખાટા છે, ' હારે હેમણે હૈં।, જેકામીના શબ્દમાં એ બચાવ કર્યો કે: આ ગભહરણની કથા, જન્મતાંજ કૃષ્ણને દેવકી પાસેથી ઉંચકી ગુપ્તપણે રાહીણિ પાસે લાવી મુયા, આ કથા ઉપરથી જૂનાએ લીધી છે. ''
6
હવે યદિ તત્ત્વ દૃષ્ટિથી વિચાર કરીએ તે ડા. જેકોબી મહાશયે આ વાતમાં તે લોકોને અવળે રસ્તે દોર્યા છે એમ કહેવામાં લગાર પણ અતિશયેક્તિ નથી. જેકેાખી મહાશયનું આ પ્રમાણે નિશ્ચય રૂપેણ શું ? અનુમાનન્દ્વારા પણ કહેવું બિલકુલ અસત્ય પ્રતિપાદિતજ લેખી શકાય. ધારો કે આજથી સેકડા વર્ષોં ઉપર, કોઈ માણસ કઈ કાર્ય કરી ગયે હોય, અને હેવાજ કાને કોઈ અંશ, આજકાલ કરતા કોઇ મનુષ્યના કાને મળતા આવતા હાય, તે તેથી આ માણસે ત્યેનું અનુકરણ કર્યું છે, એમ કહેવું શું સત્ય વાતનું ખૂન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com