________________
( ૯ )
ભલા ! હે નાગા મુનિએ હેવા દુષ્કાળના વખતમાં નગ્નપણે વિચરવાને સમથ થયા હતા, તેા આવા સુકાળના વખતમાં શામાટે દિગમ્બર સાધુએ નગ્ન પણે વિચારતા નથી ? શું લાકે ધોકા મારે છે ? પરન્તુ નહિ, પાંગલેતું આ માનવુંજ ભયંકર ભૂલ ભરેલું છે કે દુષ્કાળના વખતમાં પતિત થઈ વસ્ત્રાદિ ગ્રહણ કરવા લાગ્યા.
ભાગવતના જે પાકાર મિ. માંગલે મહાશયે ઉઠાન્યા છે, હેને પણ જવાખ હું બખૂબી રીતે પ્રથમજ આપી ગયા છું. મેરી સમક્રમ નિમ્બર નૈન ૯પ્રવાય મૂઢા આ પ્રમાણેના ડા. ભાંડારકરના ક્ચન ઉપર મ્હને ગુસ્સા નથી થયા, પરન્તુ વાસ્તવિક રીતે તેના મન્તવ્યનો તફાવત સપ્રમાણ સમજાવ્યે છે. તે છતાં વ્હેને ગુસ્સા’ વિગેરે લખી અવળા રસ્તે ચીતરી મારે છે, હેને માટે શ્રીમાનના ઉપર · ભાવયા ' લાવવા સિવાય બીજો હુ. શે વિચાર કરી શકું ?
'
(
,
,
હું આ ટ્રેકટના પ્રારંભમાંજ એ વાત ખતાવી ચૂક્યો છું કે કોઇ પણ મતની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે ઐતિહાસિક વિષયા–પ્રાચીન શિલાલેખા કે હેવાજ પ્રાચીન પુરાવાઓ વધારે પ્રમાણભૂત લેખી શકાય છે. તે અનુસાર મ્હે. મ્હારા પ્રથમના લેખમાં કેટલાક ઐતિહાસિક પુરાવા સાથે એક એ પણ જબર દસ્ત પ્રમાણુ આપ્યું હતું કેઃ—
શ્વેતામ્બરાના માનવા પ્રમાણે હરિણગમેષી દેવે મહાવીર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat