________________
(૮૮ ) તેઓના સ્વાર્થમાં લગાર ધકે પહોંચતે હેવાથી તેઓને તેમ પ્રતિભાસ થયું લાગે છે, અસ્તુ ! હેને માટે આપણે શું ઉપાય કરી શકીશું ?
ડ, ભાંડારકરના વિચારના ખંડનમાં મહે મથુરાના શિલા લેખેને ઉલ્લેખ કરી બતાવ્યું છે અને તેજ વાતને માન્ય રાખી મિ. પાંગલે જી કહે છે કે –“તે શિલાલેખોમાં, જેનના પ્રથમ તીર્થંકરનું રૂષભનાથ નામ છે ” તે વાતને કણ ના મંજૂર કરે છે ? શું શ્વેતામ્બરે રાષભનાથ કે રાષભદેવ એ નામ નામંજૂર કરે છે? હારે તેઓ મંજૂર કરે છે, તે પછી આ વાત બતાવવાનું શું પ્રજન?
પિષ્ટપેષણ કરવું, એ તે મિ. પાંગલે મહાશય પિતાને પરમ ધર્મજ સમજી બેઠા છે. તેઓના નાનકડા ટ્રેકટમાં એવી ઘણી વાતે આપણે દેખી શકીએ છીએ કે, જહેનાં એક બે વાર તે શું? અનેકવાર દર્શન થયા વિના રહેતાં નથી. પરંતુ ઠીક છે, મિ. પાંગલેને હારે બીજું કઈ પ્રબળ પ્રમાણ મળે
હારે તેઓ પોતાની પકડેલી વાતનું પૂછડું છેડે ને ? ખેર ગમે તેમ હોય, મહારે તે મહારા ઉદ્દેશ ઉપરજ રહેવું જોઈએ.
શ્રીમાન લખે છે કે –“ વાષભનાથ નગ્ન દિગમ્બર હતા, એ વાત ભાગવતમાં પ્રખ્યાત છે, તેમજ મહાવીર પણ નગ્ન હતા, એ વાત સ્વેતામ્બરેના કલ્પસૂત્રમાં પણ છાની રાખી નથી. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com