Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 91
________________ ( ૮૭ ). famine at Ujjayini and led the jains to Southern India was not the Shrutakeyalin of that name but Bhadrababu II, the Minor Angin who became Pontiff in B. C. 53 or 61 according to the “ Digain bara Pattavalis" અર્થાતઃ–આ વાત ઐતિહાસિક છે કે, આચાર્ય ભદ્રબાહુએ, એ પ્રમાણે ભવિષ્ય વર્ણન કર્યું હતું કે “ઉજજેનીમાં બાર વર્ષને દુકાળ પડશે.” અને તેટલા માટે હેમણે જૈનીઓને પિતાની સાથે દક્ષિણ હિન્દુસ્થાનમાં દેશાટણ કરાવ્યું. આ આ ચાર્ય શ્રુતકેવલી હેતા, પરંતુ બીજા ભદ્રબાહુ હતા; કે જેઓ છેડા અંગોને જાણવાવાળા હતા અને દિગમ્બર પટ્ટાવલીઓના આધારે ઈસપૂર્વે પ૩ યા ૬૧ માં આચાર્યપદે આવ્યા હતા. આ બધી વાતે ઉપરથી વાંચકે સારી પેઠે સમજી શક્યા હશે કે- મહાવીરદેવની પ્રાચીન પરંપરા ધારણ કરી ચાલનારા વેતામ્બરે છે, મ્હારે નવીન–અર્વાચીન કલિપત પંથ પ્રમાણે ચાલનારા દિગમ્બરભાઈઓ છે. હવે હે મહા પૂર્વના લેખમાં, ડૅ. ભાંડારકરના “ समझ दिगम्बर सम्प्रदाय मूलका और श्वेताम्बर पंथ पीछेका है" આ વાક્યનું ખંડન કર્યું છે, હેને મિ. પાંગલે મહાશય જૈનમુનિને અયોગ્ય એવું મેણું' કહી બતાવે છે. કહે, આ તેઓને કે અંધ પક્ષપાત કહેવાય ? પરંતુ ઠીક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132