________________
(૮૫) ૧૪૪મા પૃષ્ઠમાં, “ વિજ્ઞાનમાત્રા” ની સમાલોચના કરતાં સમ્પાદક મહાશય લખે છે કે –
" एक जगह और आपने लिखा है कि-विक्रमके १३६ वर्ष पीछे श्वेताम्बर सम्प्रदाय अलग हुआ है । किन्तु यह बात एकदम निर्मूल मालूम होती है। क्योंकि यह बात सर्व मान्य तथा सर्व प्रसिद्ध है कि भद्रबाहस्वामी के समय में दिगम्बर सम्प्रदायसे श्वेताम्बर सम्प्रदाय अलग हुआ है " |
પ્રિય પાઠક ! હમે જોઈ શક્યા હશે કે, હજુ દિગમ્બર ભાઈએ પિતેજ નિશ્ચય રૂપેણ કંઈ નથી કહી શકતા કે-- તામ્બરાની ઉત્પત્તિ કહારે થઈ ? હું હારા મનમાં એમ સમજતું હતું કે વિકમ સંવત ૧૩૬ની સાલને તે બધા સ્વીકાર કરતા હશે, પરંતુ નહિ, તેમાં પણ મોટે વિવાદ છે, એમ દિગમ્બર સમ્પ્રદાયમાં અટવલ નંબરે નિકળતા ત્રિમાસિક ઉપરથી માલુમ પડ્યું. ઉપર્યુક્ત ફકરે લખનાર મહાશયનું એમ કહેવું છે કે વિ. સં.-૧૩૬માં નહિ, પરંતુ પહેલા ભદ્રબાહુના વખતથી વેતામ્બર સમ્પ્રદાય નિકળેલ છે, પરન્ત હેવી રીતે બીજા ભદ્રબાહુની કલ્પના તેઓની ખોટી ઠરાવી બતાવી, હેવી રીતે પ્રથમ બદ્રબાહુના વખતની પણ તેઓથી કલ્પના થઈ શકે તેમ નથી, એ વાત પણ હું બતાવી ચૂક્યો છું. હેવીજ રીતે દિગમ્બરે, કયા ભદ્રબાહુના વખતમાં શ્વેતામ્બરેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com