________________
(૮૩) વિ. સં. ૧૩૬માં શ્વેતામ્બરની ઉત્પત્તિ થઈ ” આ પ્રમાણે તે દિગમ્બરે ઠેકાણે ઠેકાણે લખતા આવ્યા છે, તે પછી આ “ મિયાં મહાદેવનું જોડું ” કેવી રીતે મેળવી શકવાના હતા ? અત એવ આ પરામર્શ ઉપરથી એમ ચોક્કસ થઈ આવે છે કે કવેતામ્બરોની ઉત્પત્તિના સંબંધમાં અતિહાસિક દષ્ટિથી દિગઅરે કઈપણ રીતે સાચા ઠરતા નથી.
હવે “ભદ્રબાહુ ચરિત્ર ” વિગેરે ઉપરથી માલૂમ પડે છે કે-દિગમ્બરે એ પહેલા ભદ્રબાહુ ( જેઓ શ્રુતકેવલી હતા ) ની ચન્દ્રગુપ્ત સંબન્ધી કથા, તથા બીજી કેટલીક બાબતે. બીજા ભદ્રબાહુમાં ઘુસાડી દીધી છે. આવું ગડબડાધ્યયન થવામાં કેટલાંક કારણે છે.
(૧) શ્વેતામ્બરેએ માનેલી દિગમ્બરની ઉત્પત્તિ સમય, અને દિગમ્બરેએ માનેલી શ્વેતામ્બરેની ઉત્પત્તિને સમય એકજ મળતે આવે છે. એટલે કે –
બીજા ભદ્રબાહ, વજૂસેનસૂરિના વખતમાં થયા છે, એમ સર્વાર્થસિદ્ધિ ” ની ભાષા ટીકાને અનુસારે પણ સિદ્ધ થાય છે. કેમકે વજૂસેનસૂરિને જહે સમય છે, તેજ સમયની લગભગમાં ભદ્રબાહુ થયાનું લખ્યું છે. હવે આ સમયની દરમિયાન, શ્વેતામ્બર શિવભૂતિથી દિગમ્બરની ઉત્પત્તિ માને છે.
જ આ વાતને પુષ્ટ કરનાર “વૈદિલૈવા' ના ૯મા અંકનું ૫૩૩–૫૩૪ પૃષ્ઠ જુઓ. હેની અંદર લખ્યું છે કે --
" दूसरे भद्रबाहु आचारांगके ज्ञाता थे। शायद अष्टाङ्ग Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com