________________
બાહ પાસે ચાદ પૂર્વ શિખવા માટે શામાટે જતે ? શામાટે તેઓ ભણાવતે? અને સ્થૂલભદ્ર રવામિને બે વસ્તુ ન્યૂન દશપૂર્વ પાઠાર્થ શામાટે શિખવાડતે?
વળી આ ફકરાની અંદર એ પણ બતાવવામાં આવ્યું છે કે–“ ભદ્રબાહુને દિગમ્બરે પિતાના હેડ તરીકે માને છે, અને હેવી જ રીતે શ્વેતામ્બરે પણ માને છે, તે પણ સ્થવિરની પરિપાટીમાં સંભૂતિવિજયને પ્રથમ માને છે.”
જેકેબી મહાશય, સંભૂતિવિજયને પ્રથમ માનવાનું કારણ, અવશ્ય સમજ્યા હશે, તે પણ હારે કહેવું જોઈએ કે સંભૂતિવિજય અને ભદ્રબાહુ બને એક પાટ ઉપર થએલા છે. હેમાં હેટા સંભૂતિવિજયને પટ્ટધર ગણવામાં આવતા,
હારે ભદ્રબાહુ ગચ્છની સાર સંભાળ રાખતા હતા. હારે આમજ હતું તે પછી સંભૂતિવિજયને પ્રધાન માનવામાં આવે, હેમાં વધે છે છે ?
મિ. પાંગલે મહાશય, ડે. જે કેબી મહાશયના ફકરા ઉપરથી સારાંશ કાઢે છે કે “ ગણધરેએ શ્વેતામ્બરમતના ગ્રંથની રચના કરી, તે વિદ્યાવિયજીનું કહેવું છેટું છે, તેમજ પાટલીપુત્રમાં એકઠા થએલા જૈનસંઘે શ્વેતામ્બર મતના સિદ્ધાન્ત તૈયાર કરેલા, તે આખા જૈન ધર્મના સિદ્ધાન્ત નથી.'
શું આ સારાંશ તેઓએ સાચે કાઢયે છે ? “ પટણામાં એકઠા થએલા સંઘે અંગેને સંગ્રહ કર્યો તે તેથી ગણધરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com