________________
( ૭૮ )
આજ્ઞામાં ફેરફાર કરનારા, નવા અને કલ્પિતભાગ આચારાંગાદિ ગ્રન્થમાં સમાવેશ કરવાના ઉદ્દેશ હોવા જોઇએ. ”
બિલકુલ અસત્ય વાત છે. પહેલાં તે મહાવીરની દ્વિગમ્બર પરિપાટી' ‘નગ્ન પરિપાટી' કથનજ સત્ય વાતનું ખૂન કરે છે. કેમકે મહાવીરની દ્વિગમ્બર પારપાટી હતીજ નહિ, અને તે સબધી તે! આ લેખની અંદર પહેલાંજ ઘણુ એક લખવામાં આવ્યું છે. હેવીજ રીતે દુકાળના વખતમાં શ્વેત વસ્ત્ર ધારણ કર્યાનું, મહાવીરની નગ્ન પરિપાટીમાં અને આજ્ઞામાં ફેરફાર કર્યાંનું, તેમજ નવીન અને કલ્પિત ભાગ આચારાંગાદિ ગ્રન્થમાં સમાવેશ કર્યાનું, આ બધું કથન ખાટુ છે. કેમકે શ્વેતામ્બરા એ પ્રમાણે માનતાજ નથી. અને આ અધી વાતને ખુલાસા એજ ઉપરથી આવી જાય છે કે‘દુષ્કાળના વખતમાં શ્વેતામ્બર મત નિકળ્યેા નથી,' આ વાતને પ્રથમજ સિદ્ધ કરી આપી છે.
વળી તેઓ લખે છેઃ— જો તેમ ન હેાત તા દેશાન્તર ગએલા નગ્ન સાધુ અને દુકાળના વખતમાં શ્વેતામ્બર વસ્ત્ર ધારણ કરેલા સાધુએ મળી અગાદિ શાસ્ત્રો લખવાં જોઇતાં હતાં, અને જૈનામાં તે વખતે પડેલા દિગમ્બર અને શ્વેતામ્બર મત ભેદ થવા જોઇતા ન્હોતા.
""
થવા શું જોઇતા ન્હોતા, તે વખતે શ્વેતાંમ્બર દિગમ્બર એવા બે ભેદ, થયાજ ન્હોતા. અને જેઓને હમે દેશાન્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com