________________
(૭૬) ઘણી આશ્ચર્યની વાત છે કે-મિ. પાંગલે પોતાના હાથેજ પિતાના પ્રશ્નને જવાબ આપે છે, છતાં પણ તેઓ અવળુંજ દેખે છે.
મિ. તિલકની તે મીમાંસાને કેઈપણ બુદ્ધિમાન ભૂલભરેલી કહી શકશે નહિં. કેમકે તેઓ તે પહેલાં વેદની સ્થિતિ સિદ્ધ કરે છે અને હાર બાદ લેખનકાળ બતાવે છે. પરંતુ અમારા દિગમ્બર ભાઈઓ એતે સિદ્ધ કરતાજ નથી કે “અમારા ગ્રન્થ મેજૂદ હતા અને પાછળથી લખાણ અને મ્હારે પ્રશ્ન પણ તેજ છે કે-પહેલાં હુમારા અંગેના મૂળ ભાગની વિદ્યમાનતા સિદ્ધ કરે અને પછીથી હેને લેખનકાળ બતાવે. અને હાં સુધી હેની વિદ્યમાનતા સિદ્ધ ન કરે, હાં સુધી લેખનકાળની તતુ કેઈ સાંભળે તેમ નથી. લેખનકાળ આ. જથી આઠ દિવસ પહેલાજ કેમ ન હોય ? લેખનકાળની સાથે અમારે કંઈ સંબંધ જ નથી. હેની પ્રાચીનતા સિદ્ધ કરવાની જરૂરત છે. અને પ્રાચીનતા તે સિદ્ધ હારેજ થઇ શકે કે, હારે દિગમ્બર ગ્રન્થમાં ગણધરાદિ મુનિઓએ બનાવેલા અંગ, પ્રકરણ, અધ્યાય કે વસ્તુમાંથી કંઈ પણ સપૂર્ણ કે અંશમાં પણ બતાવી શકશે. અન્યથા તે તમારૂં રૂદન “અરયરૂદન સમાનજ નિવડયું છે, અને નિવડશે.
આગળ ચાલતાં પત્ર ૨૩ માં ડો. હર્મન જેકેબી મહાશયને એક ફકરે અને હેને અર્થ ટાંકે છે, પરંતુ તેથી તેઓ શું કહેવા માંગે છે, એજ સમજવું કઠીણતા જેવું થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com