________________
(94) પ્રિય વાંચક ! આ તેઓને જવાબ કઈ પણ જાતની પુષ્ટી કરનારે છે કે ? પુછી શાની કરે? કેમકે તેઓ પિતેજ, જે આમ હશે, જે આમ હશે તે આમ થયું છે. આવું અસંબદ્ધ વાક્ય લખે છે તે પછી હેને “જવાબ” કહેવાનું સાહસ કેણ મૂર્ણ કરી શકે? આ વિષયમાં હજુ પણ હું દાવા સાથે કહી શકું છું કે–મિ. પાંગલે મહાશય, કઈ પણ રીતે પિતાને બચાવ કરી શક્યા નથી અને કરી શકે તેમ પણ નથી.
દિગમ્બર ગ્રન્થને રચના કાળ તે આપણે ઉપર ઘણું વિસ્તારથી તપાસી ગયા. હવે હારા પ્રથમના લેખમાં એ શંકા ઉઠાવેલી છે કે –
જે દિગમ્બર મત પ્રાચીન હતું તે ગણધરાદિ મુનિએને બનાવેલ કોઈ પણ અંગ, પ્રકરણ, અધ્યાય અથવા વસ્તુ અવશ્ય હેવું જોઈતું હતું, અને છે તે નહિં, તેથી પણ એ સિદ્ધ થાય છે કે દિગમ્બરોએ પિતાને મત ચલાવવા માટેજ સ્વકલ્પિત નવીન ગ્રન્થની રચના કરી લીધી છે.”
વાંચકો, વિચારી શકશે કે આ કથન મહારૂં શું ખોટું છે? કેમકે હાં સુધી તેઓ પ્રાચીન કેઈ અંગ, પ્રકરણ આદિ સપૂર્ણ તે શું ? થોડે અંશ પણ ન બતાવી શકે, હાં સુધી એમ કેમ ન કહી શકીએ કે તેઓના ગ્રન્થ બીલકુલ સ્વપોલ કલ્પિત છે? પરન્તુ આવું મીઠું દૂધ પણ તેઓને ઘણુંજ અરૂચિ
ભરેલું નિવડયું. તેઓ તે કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com