________________
(૭૩) વ્યા કોણે? ભૂતબલી પુષ્પદંત આવ્યા કહાંથી? ભણાવ્યા કોણે? કેમકે ધરસેનનું મૃત્યુ તે ૬૩૩ માં થયું છે, પુષ્પદંતનું મૃત્યુ ૬૬૩ માં થયું છે, હારે ભૂતબલીનું મૃત્યુ ૬૮૩ માં થયું છે. તે પછી આ બધાઓનો સમાગમ કહાંથી થયે? અત એવ પૂર્વોક્ત પરસ્પર વિરોધી ધરસેનની કથા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે–દિગમ્બર શાસ્ત્રને રચનાકાળ જહે - તાવવામાં આવે છે, તે પણ મન કલ્પિતજ છે.”
આને જવાબ મિ. પાંગલે મહાશયે જહે આપ્યું છે, તે બિલકુલ બિન પાયાદારજ આપે છે. બિન પાયાદાર શું આ એ છે? તેઓ તેિજ આ વાતમાં શંકાશીલ થએલા છે. અર્થાત્ તેઓને પણ હજુ સુધી એ નિર્ણય નથી થયે કેધરસેન, પુષ્પદંત અને ભૂતબલી કહારે થયા?”
શ્રીમાને જાહે જવાબ આપે છે તે આ છે –
“ધરસેન જે વીર સં. ૬૩૩ માં સ્વર્ગસ્થ થયા હશે અને ૬૬૩ માં પુષ્પદંતાચાર્ય શ્રુતજ્ઞાનને થોડો ભાગ ગ્રન્થમાં લખી સ્વર્ગસ્થ થએલા હશે અને વીર સં. ૬૮૩ માં ભૂતબલી આચાર્ય તે લખી રાખેલે દિગમ્બર આજ્ઞાચને ગ્રંથ પ્રસિદ્ધ કરી સ્વર્ગસ્થ થયા હશે, તે એ ત્રણેને સતત દીર્ઘ પ્રયત્ન આ પ્રથમ લખાણ કરવામાં રેકાએલો હોવાથી તે ત્ર. ણેનાં નામ અને કૃતજ્ઞાન ગ્રંથ રૂપે પ્રસિદ્ધ થયાની મિતિ વીર સં. ૬૮૩ ના સુદ પાંચમ જૈન દિગમ્બર ઈતિહાસમાં સેંધાઈ ગઈ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com