________________
( ૭૨) સમય તે ૬૩૩ ને છે.” આ પ્રશ્નનો જવાબ આપે નહિ, અને લેખન તથા રચનાકાળ ઉપર ઉતર્યા. વાહ પાંગલે જી હમારી ચાલાકીને ?
“ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે? આ લેકક્તિને મિ. પાંગલે બહાદુરે ઠીકજ ચરિતાર્થ કરી છે. તેઓ હને શિખામણ આપતાં કહે છે કે –
ઈતિહાસ અવલકનાર્થે ઈતિહાસની તારીખ નક્કી કરવામાં સારાસાર વિચારની ઘણું જરૂર છે.'
વાહ! મને ઉપદેશ આપનાર મહેતાજી! હેનું પાલન હમે પિોતે કરે છે કે કેમ? તેતે વિચારે. પરંતુ મહાશય! ખરેખર તે પછીનું હૃમારું લખેલું “ હેના અભાવે આવા ગોટાળા ભરેલું બધું બેટું માલુમ પડે છે” આ વાકય હેમે યથાર્થ રીતે જ ચરિતાર્થ કરી બતાવ્યું છે.
હમે લગાર શ્રેષદાવાનળને શાન કરી, શાન્તચિત્તથી આ હમારા ધરસેન મુનિજીના સમયને જ તપાસી જે હતું, તે - મને માલુમ પડતે કે-હજુ હું કયા નવાણુંના ફેરમાં પડ્યો છું? અને અસંબદ્ધ આ શું ચિતરૂંછું? હવેથી તેમ ન થવા પામે, તે માટે એક હિતેચ્છુ તરિકે અનુરોધ કરૂં છું.
વળી હે હારા લખમાં એમ જણાવ્યું છે કે
“હવે વિચાર કરે કે શ્રી વીર નિર્વાણથી ૬૮૩ વર્ષે ધરસેન મુનિ આવ્યા કાહથી? ભૂતબલી અને પુષ્પદંતને બેલાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com