________________
( ૭ )
કોઇ કોઇ ભાગ રહ્યા હતા તે ઉપરથી શાસ્ત્રા રચ્યાં, હારે તા એ વાત ચેાક્કસ છે કે-જનસમાજને પ્રતીતિ થવા માટે ખાસ તે તે અગની અવશ્ય શાક્ષી આપવી જોઇતી હતી. અને તે પ્રમાણે તે કોઇ સ્થળે દેખવામાં આવતું નથી, તેથી એ વાત સિદ્ધ થાયછે કે તેઓએ સ્વકપાલ કલ્પિત શાસ્ત્ર રચ્યાં છે, અને સ્વકપાલકલ્પિત શાસ્ત્રો જગતમાં કેવીરીતે પ્રમાણ થઇ શકે ? તે તે વાંચકા સ્વય' સમજી શકે તેમ છે.
,,
આ પ્રમાણે લખેલા મ્હારા કરાના જવાખ શ્રીમાન કેવી જાદુવિદ્યાથી-કેવી ચાલાકીથી આપે છે ? તે તપાસે.
શ્રીમાન પૃષ્ઠ ૨૧ માં લખે છે કેઃ—“ મુનિ વિદ્યાવિજયજી લખે છે કે-વીર સ. ૬૮૩ માં જૈન ગ્રન્થ લખવાના પ્રારંભ થયા. ઝ
ઉપરજ બતાવેલા ફકરામાં વાંચકો જોઇ શકશે કે-મ્હે' દિગમ્બરાના ગ્રન્થાના રચવાના પ્રારભ ખતાન્યા છે કે લખવાના ? રચનાના પ્રારંભને લખવાના પ્રારભ ટાંકી ખતાવી, શું નજરબંધીના ખેલ નથી કરી બતાયૈ ? નજરઅધીના ખેલ શામાટે ? વાંચકની આંખમાં ધૂળ નાખવાના પ્રપંચ નથી કર્યાં કે? અસ્તુ ! આ સિવાય ઉપરની બીજી મધી વાત, કે હે સબધી શકા કરવામાં આવી છે, તે તે હજમજ કરી ગયા છે.
હવે બીજી વાત તપાસીએ. પ્રાચર્ચા સમાધાન ’ નામના દિગમ્બર ગ્રન્થમાં લખ્યુ છે કેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com